________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ રર મનાય ? તેમને શી રીતે જણાય?” મંકે કહ્યું, “જે ધમસ્તિકાયાદિક કરી પોતાનું કાર્ય કરાય છે, તે કાર્ય ઉપરથી. તે ધમીતિકાદિકને અમે જાણીએ છીએ. જેમ ધુમાડાથી અગ્નિ જણાય છે, તેમ તેમના કાર્ય ઉપરથી તે જણાય છે. વળી તે તેમાથી કાર્ય કરાતુ ન હોય, તે અમારાથી ન જાણી શકાય. એટલે કાર્યાદિક લિંગદ્વારે કરીને જ છવસ્થ અને અતીન્દ્રિય પદાર્થોનું શાન થાય છે, તેમ વળી ધર્માસ્તિકાયાદિકનું કાર્યાદિલિંગ અને પ્રતીતવાળું દેખાતું નથી. તે પ્રસંગે તેના અભાવથી અમે નથી જાણતા.”
આ વખતે ધર્માસ્તિકાયદિક સંબંધી અ૫રિજ્ઞાનને અંગીકાર કરતા મડુકને ઉપાલંભ આપતા, તે અન્ય તીથીઓ બોલ્યા,
“હે મંડુક! જે તું આ અર્થને જાણતા નથી, તે તું શ્રાવક કેમ?”
આવા ઉપાલભ્યથી તે મંડુક શ્રાવક જેમણે અદ્રશ્યમાનપણે ધર્માસ્તિકાયાદિકને અસંભવ કહે છે, તેમને તે વિષય ખંડન કરવા આ પ્રમાણે બોલે, “હે આયુર્માતા વાયુકાય જાય છે ત્યારે તેમણે કહ્યું, “હા વાય છે” મને પૂછ્યું.
“તમે તે વાયુકાયને વાત એ છે?”
તેમણે ઉત્તર આપે, “એ પદાર્થ સમર્થ નથી એટલે રૂ૫ દેખતા નથી.
મંડુક–“ગંધવાળા પુદ્ગલ છે ?” અન્ય તીર્થિઓ–“હા. છે.
મક–“ ત્યારે તમે ઘણુસહ ગત પુગલના રૂપને દેખે છે?”
અન્ય તીર્થિઓ–બ નથી દેખતા.” મંડુક—“ કાષ્ટ સહચારી અગ્નિકાય છે?” અન્યતીથિએ-“હા છે.” મંડુક–“ ત્યારે તમે અગ્નિકાયના રૂપને દેખે છે ?”
For Private and Personal Use Only