________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
( પ્રકરણ ૫
નામે રાજા હતા. તેની ધારણી નામે રાણી હતી તે રાણીના ગર્ભમાં
ઉત્પન્ન થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકરના જીવ જ્યારે માતાના ગર્ભ માં ઉત્પન્ન થાય છે ત્યારે તેમની માતા ચૌદ મહા ઉત્તમ સ્લમ જુએ છે તેમ ચક્રવતીના માતા તેજ ચાદ સ્વ× જુએ છે, પણ એ બેની વચેતારતમ્યતા એટલી છે કે, તીથ કરની માતા જે સ્વમ જુએ તે ઘણાં કાંન્તિલા કે દિપ્યમાન હાય છે, ત્યારે તેમની અપેક્ષાએ ચક્રવર્તીની માતા કાંઇક તેજ હિન જુએ છે.
ગર્ભમાં ઉત્પન્ન થયા તે રાત્રીએ ધારણી રાણીએ ચક્રવર્તીને લાયકનાં સ્વગ્ન જોયાં. આવા સારાં સ્વમ જોવાથી રાણી ઘણી ડ પામી. અને રાજાને તે સ્વગ્નની હકીકત નિવેદ્યન કરી. તે ઉપરથી સ્વપ્નશાસ્ત્ર અનુસાર એ નિર્ણય કર્યો કે ઉત્તમ પુત્ર રત્ન ઉત્પન્ન થશે, અને તે ચક્રવતી થશે.
પૂર્ણ માસે માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યા પિતાએ તેમના જન્મ મહોત્સવ કર્યો અને પુત્રનું નામ પ્રિયમિત્ર પાડયું.
પુત્ર લાયક ઉમરને થયા. ધનંજય રાજા સંસારથી નિવેદ પામી. પ્રિયમિત્ર કુમારને રાજ્યારે હણુ કરી દીક્ષા લીધી.
પ્રિયમિત્ર રાજા ન્યાય પુર્વક રાજ્ય પાલન કરવા લાગ્યા. પૂર્વ પુણ્યના ચેગે ચક્રવર્તીને લાયકના ચક્ર રત્ન વિગેરે ચૌદ મહા રત્ના ઉત્પન્ન થઈ ચક્રવતીને પ્રાપ્ત થયા આ ચાદ મહારા ફક્ત ચક્રવર્તી રાજાનેજ પ્રપ્ત થાય છે, બીજાઓને પ્રાપ્ત થતા નથી.
ચક્ર રત્ન વિગેરેની સહાયથી પ્રિયમિત્ર રાજાએ છ ખંડના મુખ્ય રાજાઓ અને તેમના તામાના રાજાઓને જીતી પેાતાની આણુ મનાવી તે રાજાએ તરફથી મણી માણેક વગેરે અનલગલ ઋદ્ધિ ચક્રવર્તીને ભેટ મલી. અને નવનિધી તેમને વશ થયા. છ ખંડના વિજય કરી પ્રિયમિત્ર ચક્રવર્તી મુકાનગરીએ પરત આવ્યા ત્યાં દેવતા અને રાજાઓએ મળીને ૫૨ વના
For Private and Personal Use Only