________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ મંત્ર. ]
૪૪૩
કુશળ શ્રાવક્રનું લક્ષગુ. અભ્યાસ કરવાના છે. સૂત્રના અથ ગુરૂથી સાંભળે; અને સૂત્ર ભણવા તથા સાંભળવામાં વિધિ અને વિનયાદિ ઔચિત સાચવવુ
જોઇએ.
ઋષિભદ્ર પુત્ર નામના શ્રાવકને ઉપદેશ કરતાં ભગવંતે તેને કહ્યું છે કે, “ હું ભળ્યે ! અતિ દુ*ભ મનુષ્ય જન્મ પામીતે, અજ્ઞાનને હણવામાં મલ્લ સમાન, પ્રવચનમાં કહેલા અના કુશળપણામાં નિરંતર ઉદ્યમ કરો.”
ઉત્સગ અને અપવાદના વિભાગનું જાણપણુ મેળવવુ જોઇએ. કેવળઉત્સગ ચા કેવળ અપવાદને નહિ સેવતાં, અવસરને એાળખવા જોઇએ. ચાની અપેક્ષાએ નીચુ' કહેવાય, અને નીચાની અપેક્ષાએ ઉ‘ચુ' કહેવાય, એમ અન્યાન્યની અપેક્ષા રાખતાં ઉત્સગ અને અપવાદ બન્ને સરખાં છે. તેથી તેના સ્વરૂપને ખરાખર જાણી, અવસરના અનુસારે એ બેમાં, જેમાં સ્વપ વ્યય-હાનિ, અને બહુ લાભ હોય તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ.
વિધિવાળા સ ધર્મોનુષ્ઠાન એટલે દેવ, ગુરૂ વદનાદિકમાં હમેશાં મહુમાન ધારણ કરવું; તેમજ બીજા વિધિપાળનારાનું મહુમાન કરવું, છતી સામગ્રીએ યથાશક્તિ વિધિપૂર્વક ધર્મોનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી. સામગ્રી ન હોય યા શક્તિ ન હોય, તેા પણ વિધિ પૂર્ણાંક ધર્મોનુષ્ઠાન કરવાના મનેરથા હંમેશાં કરવાથી પણ આરાધક થઇ શકાય છે. એમાં છતી શક્તિ ગેાપવવી નહી' જોઇએ. છતી શક્તિ ગેપવી લુખા મનેારથી કરવાથી આત્માને લાભ થતા નથી.
·
વ્યવહાર કુશળ એટલે દેશ, કાળવિગેરેને અનુરૂપ ગીતાના વ્યવહારને જાણવા જોઈએ. દેશ આખાદ છે કે દરિદ્ર છે, કાળ સુકાળ છે કે દુષ્કાળ છે, વસ્તુની પ્રાપ્તિ સુલભ છે કે દુલભ છે, માંદો છે કે સાજા છે, વિગેરેનું જાણપણુ રાખવુ· જોઇએ.
ઉત્સર્ગ અપવાદના જાણુ, ગુલાઘવતા જ્ઞાનમાં નિપૂણુ, એવા ગીતાર્થીએ દેશ, કાળ અને ભાવને જોઇને, જે વ્યવહારનુ આચરણુ કરેલુ' હાય તેને અનુસરવું, તેને દુષણ લગાડવુ' નહું. તેમજ
For Private and Personal Use Only