________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પ્રકારના પ્રમંદ, ૨ સાય-આ વાત આમ છે તેનો સહિ, કંઈ પણ નિશ્ચય નહિ.
૩ મિથ્યા-ઉપરાડું જ્ઞાન તેના ઉપર પ્રતિપત્તિ-શ્રદ્ધા-હેય. ૪ રાગ-અભિવ્યંગ લક્ષણ. પ છેષ-અપ્રીતિ રૂપ. ૬ સ્મૃતિભેશ-વિમરણ શીળપણું, ૭ ધર્મને વિષે અનાદરપણું, આળસ. ૮ મેગ-નાગિની પ્રશસ્તપણે પ્રવૃત્તિ કરવી.
ઉપર પ્રમાણે આઠ જાતના પ્રમાદથી બચવું એ પણ જીવનનું કર્તવ્ય છે.
જ્યારે મનુષ્ય ભવમાં પ્રમાદ કરે નહિ, તે કરવું શું? તે સૂચન પણ બહુજ ટુંકાણમાં ભગવંતે કરેલું છે. આજે શ્રી જિનેઅરદેવને અને કેવળજ્ઞાનીઓને વિરહ છે. પણ તેમને બતા
માગી તે પ્રચલિત છે. તે માર્ગે ચાલવું એટલે શ્રી જિનેશ્વર તે સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર મોક્ષમાર્ગ છે, એમ જણાવેલું શિ, એ માર્ગનું આરાધન પ્રમાદ છેડીને કરવું એજ દુર્લભ મનુષ્ય ભવ પામ્યાનું ફળ છે. આ વાત હંમેશાં લક્ષ ઉપર રાખવા જેવી છે. ભગવત વીરના પહેલા તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ
થએલા છે. તેમના શાસનના લેપ્રદીપ, શીકુમાર અને મતિ, કૃત અને અવધિ એ જ્ઞાને ૌતમ સહિત, કેશીકુમાર શમણ કાળમાં
ઘણુ શિષ્ય સમુદાય સાથે વિચરતા હતા. તે વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીએ પધાર્યા. તે નગરીના પ્રદેશમાં હિન્દુક નામના ઉદ્યાનમાં શુદ્ધ ભૂમિમાં તેમણે વાસ કર્યો,
છેલ્લા તીર્થકર ભગવંત મહાવીરના આ ગતિમ શિષ્ય પણું મહા યશવી હતા. તે જ્ઞાન, દર્શન, ચારિત્રના પારગામી હતા. દ્વાદશ અંગના જાણ અને સંબુદ્ધ હતા. તેમને પણ શિષ્ય વર્ગને માટે સમુદાય હતા. તેઓ પણ ગામે ગામ વિહાર કરતાં શ્રાવસ્તી
For Private and Personal Use Only