________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભાવ ] મહાલક,
પા૫ ણિએ અનેક પ્રકારે છલ કરીને છોકોને શાથી અને છ શોક
ને વિષ પ્રગથી મારી નાખી, અને તેમના દ્રવ્યની પોતે સ્વામિની થઇ.
આનંદજીની પેઠે મહાશતકજીએ પણ ગત લીધા પછી, ચૌદ વર્ષ અતિક્રમણ કરી, આનંદજીની પેઠે પુત્રને કટુંબ ઉપર સ્થાપી, પિષધશાળામાં આવી ધર્મ ધ્યાન કરવા માંડયું. ત્યાં આ પાપિણી રેવતી વખતે વખત આવતી. તેમને વ્યાઘાત કરવાને ઊદ્યમ કરતી હતી. પણ મહાશતકછ તેવા પ્રયત્નથી પિતાના ધમંકૃત્યમાં ખામી આવવા દેતા ન હતા. મહાશતકજીએ શ્રાવકની અગીઆર પહિમા આરાધી, અને બહુ પ્રકારના તપ કરીને શરીરને કુશ કરી નાખ્યું હતું
એક દિવસે શુભ અધ્યવસાયે કરીને તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને તે પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાના લવણ સમુતમાં એક એક હજાર રોજન પ્રમાણ ક્ષેત્રને જેવા અને દેખવા લાગ્યા; બાકીની દિશાઓમાં આનંદજીની જેમ દેખતા હતા.
એક વખતે રેવતી પૂર્વની જેમ મહાશતકને ઊપસર્ગ કરવા આવી, ત્યારે તે ગાથાપતિ ક્રોધાયમાન થઈ ગયા, અને અવધિજ્ઞાન પ્રોજ તેણે રેવતીને કહ્યું કે, “ અરે રેવતી ! તું સાત દિવસમાં અલસક વ્યધિથી પરાભવ પામી, અસમાધિ વડે કાળ કરી પહેલી નરકે લેલુચ્ચય નામના નરકાવાસમાં ચોરાસી હજાર વર્ષની સ્થિતીએ નારકીપણે ઉત્પન્ન થઈશ.”
રેવતી તેના આ વચન સાંભળી ભય પામી, મનમાં આ પ્રમાણે ચિંતવવા લાગી કે, “આજે આ મહાશતક મહારા૫ર રૂપમાન થયેલ છે, તેથી તે કઈ કદનાથી મને મારશે.” એવું ચિતવીતે ઘેર આવી, અને દુખે રહેવા લાગી. મહાશતાજીના કહેવા પ્રમાણે તે કાળ કરી નરકે ગઈ.
એ અવસરમાં પ્રભુ તે પ્રદેશમાં સર્યા. પ્રભુએ ગૌતમને
For Private and Personal Use Only