________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસવામિ ચરિત્ર. [ પ્રારા ૧૮ - ત્રીજી ભાવના એકે નાકથી જીવે ભલી ભુવ ગંધ સુધતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત્ ધર્મ થવાય છે. (૧૯૭૦)
નાકે ગંધ પડતાં, અટકાવાય ના કર, કિંતું ત્યાં રાગ કેને, પરિહાર કરે અતિ, (૧૯૭૧)
એમ નાકથી જીવે ભલાભુંડા ગંધ સુંઘી રાગ દ્વેષ ન કર એ ત્રીજી ભાવના (૧૯૭૨)
ચથી ભાવના એકે જીભથી જીવે ભલા મુંડા રસ ચાખતાં તેમાં આસક્ત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મ ભ્રષ્ટ થવાય છે. (૧૯૭૩).
જીભે રસ ચઢતાં તે અટકાવાય ના કદિ; કિંતું ત્યાં રાગ દ્વેષ, પરિહાર કરે યતિ. (૧૯૭૪)
એમ જીભથી જીવે ભલા ભુંડો રસ ચાખી રાગ દ્વેષ ન કરે એ જેથી ભાવના (૧૯૭૫)
પાંચમી ભાવના એક ભલા ભુંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસકત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૭૬)
સ્પશે દિયે સ્પર્શ આવે, અટકાવાય ના કવિ કિંતુ ત્યાં રાગ દ્વેષ, પરિહાર કરે યતિ. (૧૦૭૭)
એમ સ્પર્શથી જીવે ભલા ભુંડા સ્પર્શ અનુભવી રાગ દ્વેષ ન કર એ પાંચમી ભાવના. (૧૦૭૮)
એ રીતે મહાબત રી રીતે કાયાથી સ્પેશિત, પાલીત, પાર પહોંચાડેલ, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞાથી આધિત પણ થાય. એ પાંચમુ મહાવ્રત, (૧૦૭૯),
એ મહાવ્રતની પચીશ ભાવના વડે સંપન્ન અણગાર, સૂત્ર કહ૫ તથા માર્ગને યથાર્થ પણે રૂદ્ધ રીતે કાયાથી પશિ, પાળી, પાર પહોંચાડ, કાતિત કરી આજ્ઞાને આરાધક પણ થાય છે (૧૯૮૦)
For Private and Personal Use Only