________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३७२
ઓ મહાવીરસ્વામિ ચરિત્ર.
{ પ્રરભુ ૨૦
તે
રાજાએ કમલેા ખરીદવાની ના પાડવાથી, વ્યાપરી કરતા શાલિભદ્ર શેઠને ઘેર આવ્યેા. તે ભદ્રા માતાને મલ્યા. ભદ્રા શેઠાણીએ કખલા જોઇ, પણ તે ખત્રીશન હતી, શેઠની પ્રત્યેક સ્ત્રીને આખી એક એક આપી શકાશે નહી, તેથી ભદ્રાએ વ્યાપા રીને પુછ્યું કે, શું કલેા આટલીજ છે ? ’ વ્યાપારીની અજાયઆના પાર રહ્યો નહી. અરે ! જ્યારેનગરનો રાજા એક પણ કે બલ ખરીદ્ય કરવાને અશકત નીવડયા, ત્યારે આ શેઠાણી હજી વધુ કખલેાની માગણી કરે છે. એમની પાસે કેટલી ઋદ્ધિ હશે ?. વ્યાપારીએ જવાબ દીધેા કે, માતાજી વધુ ક ખલા નથી. પછી ભદ્રા શેઠાણીએ વ્યાપારીને તેની વ્યાજબી કિ`મત કહેવા જણાવ્યુ'. બ્યાપારીએ તેની જે કિંમત કહી, તેમાંથી એક ઢમી પણ કમી કરવાની ઇચ્છા શેઠાણીએ જણાવી નહિ.. વ્યાપારીની કિંમતના આંકડા કરી, તેનુ' નાણું ચુકવી આપવા કિલીદ્વારને આજ્ઞા કરી, અને તેની પાસેની તમામ ૪'ખલા ખરીદી લીધી. વ્યાપારી પેાતાને માગ્યા મુજબ દામ આપનાર જે કોઈ હૈયતા આ શાલિભદ્ર શેઠની માતાજ છે, એવા તેના ગુણાનુવાદ કરતા અને હર્ષ પામતા ત્યાંથી વિદાય થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદેશી વ્યાપારી ઉત્તમ પ્રકારની રત્નક લેા લેઇ આવ્યે હતા, અને તે ખરીદવાને રાજાએ ના પાડી એવી ખખર રાણી ચેલણાને થઇ. રાણીએ પાતાને ચેાગ્ય એક રત્નક બલ ખરીદવાને રાજાને આગ્રહ પૂર્વક વિનતી કરી. રાજાએ તેવ્યાપારીને ખેલાયૈ, અને એક રત્નક’ખલ ઉંચા પ્રકારની આપવાને જણાવ્યું, રત્ન કખલા તમામ ભદ્રાશેઠાણીએ ખરીદી લીધી છે, પેાતાની પાસે હવે એક પણ સીલીકમાં નથી, એમ નમ્રવાણીથી વ્યાપારીએ રાજાને જણાવ્યું. રાજાએ એક રત્નક'ખલ કિંમત આપીને લાવવાને પેાતાના સેવકને ભદ્રા પાસે માલ્યું. તેણે શેઠાણી પાસે આવી રત્નક બલ માગ્યું, ભદ્રાએ કહ્યું કે, મારી પાસે એક પણ રત્નક ખલ આખી નથી, કે હું આપને તે આપી શકું કારણુ મહારા પુત્ર
For Private and Personal Use Only