________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ઈદ્રભાતિના સંશયને ખુલાસે.
અગીયારે પંડિતેના મનમાં વિવિધ પ્રકારની શંકાઓ હતી. તે શંકાનું સમાધાન બીજાને પુછવાથી પિતાની લઘુતા થાય, એમ સમજી તેઓ પરસ્પરસ જ્ઞાનચર્ચા કરી ખુલાસા કરતા,પરંતુ ખુલાસા કરી શકતા ન હતા, અને પિતાની માન્યતાને જ સત્ય માનતા હતા. કેવળજ્ઞાનના બળથી પ્રભુ તેમના મગત સંશને જાણતા હતા. ઇંદ્રભૂતિ પિતાના મનમાં વિચાર કરતા હતા. તે જોઈ પ્રભુએ
કહ્યું કે, “હે ઇંદ્રભૂતિ ! તમારા મનમાં ઈદ્રભૂતિના સંશ- જીવને સંશય છે, જીવ છે કે નહી? પણ યને ખુલાસે. હે ગૌતમ! જીવ છે, તે રૂપી નથી. પરંતુ
તે ચિત, ચૈતન્ય, વિજ્ઞાન, અને સંજ્ઞા વિગેરે લક્ષણથી જાણી શકાય છે. તમે વેદના પદને અર્થ યથાર્થ જાણી શકતા નથી. વેદના પદ નીચે પ્રમાણે છે.”
"विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविश्यति न प्रेत्यसंज्ञास्तीति "
“વેદની એ અતિ અર્થ તમે એમ કરે છે કે “ગમના ગમનની ચેષ્ટાવાળે આત્મા, પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને આકાશથી માંગમાં મદશકિતની પેઠે ઉત્પન્ન થઈને, તેઓમાંજ પાણીના પરપોટાની પેઠે પાછો લય પામી જાય છે, માટે એવી રીતે પંચભૂતથી જુદે આત્મા નહીં હોવાથી, તેને પુનર્જન્મ નથી.”પણ હે ઈદ્રભૂતિ ! એ અર્થ યુકત નથી. તેને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે.
વિજ્ઞાન” એટલે જ્ઞાન, દર્શનના ઉપયોગાત્મક “ જિstrન ; વળી આત્માપણુ જિમ હોવાથી તે પણ “
વિનાન” કહેવાય આત્માના પ્રત્યેક પ્રદેશમાં જ્ઞાનના અનંત પર્યાયે છે. એ વિજ્ઞાનઘન અને ઉપગાત્મક આત્મા, કથંચિત્ ભૂતે થકી, અથવા તે ભૂતના વિકાર રૂપ એવા ઘટાદિકથી ઉપ્તન્ન થાય છે. અર્થાત્ ઘટાદિકના જ્ઞાનથી પરિણત એવો જે જીવને ઉપગ,
For Private and Personal Use Only