________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફાર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૮
એ પેહેલ' પ્રાણાતિપાતવિરમણુ રૂપ મહાવ્રત છે (૧૦૩૭) ખીજું મહાવ્રતઃ— સઘળું મૃષાવાદરૂપ વચનદોષ ત્યાગ કરૂ છું. એટલે કે ક્રોષ, લેાભ, ભય, કે હાસ્યથી યાવજીવ પય ત ત્રિ વિષે ત્રિવિધે એટલે મન વચન કાયાએ કરીને તૃષા ભાષણ કરૂં નહિ, કરાવું નહિ, અને કરતાને અનુમાદુ નહિ; તથા તે મૃષાભાષસુને નિદું છું અને તેવા સ્વભાવને વાસરાવું છું. (૧૦૩૮)
તેની આ પાંચ ભાવનાઓ છે. ( ૧૦૩૯ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલી ભાવના :—નિગ્રંથે વિચારી (વિમાસી )ને ખેલવું, વગર વિચારેથી ન મેલવુ', કેમકે કેવલી કહે છે કે વગર વિચારે ખેલનાર નિગ્રંથ મૃષા વચન મેલી જાય. માટે નિગ્રંથૈ વિચારીને ખેલવુ', નહિ કે વગર વિચારે. એ પહેલી ભાવના ( ૧૦૪૦ )
બીજી ભાવના એકે નિગ્ર ંથે . કોષનું સ્વરૂપ જાણી ફ્રેાધી ન
4
થવું કેમકે કેવળી કહે છે કે ક્રોધ પામેલ ક્રેાધી જીવ સૃષા ખેાલી જાય. માટે નિચે ક્રોધનું સ્વરૂપ જાણી ક્રોધી ન થવું એ બીજી ભાવના. ( ૧૦૪ )
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે લાભનું સ્વરૂપ જાણી લેાભી ન થવું. કેમકે કેવળી કહે છે કે લેભી જીવ પૃષા એટલી જાય. માટે નિગ્રંથે લેાલી ન થવું એ ત્રીજી ભાવના. ( ૧૦૪૨ )
ચાથી ભાવના એ કે નિગ્રંથે ભયનું સ્વરૂપ જાણી ભયભીરૂ ન થવું, કેમકે કૈવલી કહે છે કે ભીરૂ પુરૂષ મૃષા એટલી જાય. માટે લીરૂ ન થવુ' એ ચેાથી ભાવના. (૧૦૪૩ )
પાંચમી ભાવના એકે હાસ્યનું સ્વરૂપ જાણી નિત્રશ્ને હાસ્ય કરનાર ન થવું, કેમકે કેવળી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા મેલી જાય. માટે નિષ્રર્થે હાસ્ય કરનાર ન થવું એ પાંચમી ભાવના ( ૧૦૪૪ )
એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે કાયાયે કરી પશિત અને યાવત્ આજ્ઞા પ્રમાણે આરાષિત થાય છે. એ ખીજી મહા વ્રત. ( ૧૦૪૫)
For Private and Personal Use Only