________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. } ગાશાળા પ્રભુ પાસે.
પ૭૭ ઉપર મુકી તેમને વિનાશ કરવાને ઉદ્યમ કર્યો,એજ કર્મની બહુલતા સૂચવનાર છે. પ્રભુએ તેના ઉપર કરેલે ઉપકાર અને તેના બદલામાં પ્રભુના ઉપર તેણે કરેલા અપકારનું કાંઈ અંશે સ્વરૂપ આપવું જરૂ૨નું જાણી તે આપેલું છે.
પ્રભુએ દીક્ષા અંગીકાર કરી અને વિહાર કરતા રાજગૃહ નગરની બહાર નાલંદાપાડામાં વણકરની શાળામાં, તેની રજા લઈ વર્ષાકાળ નિર્ગમન કરવા, માસક્ષમણ કરતા, શાળાના એક ભાગમાં કાયેત્સર્ગ ધ્યાનમાં રહેલા હતા તે સમયમાં મંખલી નામના એક ચિત્રકળા જાણનાર ભિક્ષાચરને પુત્ર, જેને જન્મશાળામાં થવાથી નામ ગોશાળે રાખવામાં આવ્યું હતું, તે પ્રભુની પાસે આવ્યું. એ ગોશાળે યુવાવસ્થા પાપે હતો. પિતાના પિતાને ધંધે તેણે શીખી લીધું હતું. શાળાને સ્વભાવ જન્મથી જ કશી હતું. તે માતાપિતાની આજ્ઞા માનતું ન હતું. એક વખત માતાપિતાની સાથે કલહ કરી ચિત્રપટ લેઇને ભિક્ષાને માટે નિકળી પડો. ફરતે ફરતે રાજગૃહ નગરમાં, પ્રભુ જે શાળામાં ચાતુમાં રહેલા હતા
ત્યાં આવીને વસ્યા. પ્રભુને માસક્ષમણનું પારણું આવ્યું, અને વિજય શ્રેષ્ટને ત્યાં પારણું કર્યું. તે વખતે રત્ન વિગેરે પાંચ દિવ્યપ્રગટ થયાં. તે હકીકત સાંભળી ગોશાળે ચિતવ્યું કે, “આ મુનિકોઈ સામાન્ય નથી. કારણે તેમને અનાદિ આપનારના ઘરમાં આવી સમૃદ્ધિ થઈ ગઈ. માટે તે આ ચિત્રપટનું પાખંડ છે દઈને આ મુનિને જ શિષ્ય થાઉં.” એમચિંતવતું હતું તેવામાં તે પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવીને કાર્યોત્સર્ગ કરીને રહ્યા. ગશાળે પ્રભુની પાસે ગયે, અને નમીને બે કે, “હે ભગવાન! હું યજ્ઞ છતાં પણ તમારા જેવા મહામુનિને પ્રભાવ જાણી શકશે નહિ. પણ હવે હું તમારો શિષ્ય થઈશ. આજથી આપજ મારૂં શરણ છે.” આ પ્રમાણે કહીને તેણે તેમ કર્યું. તે પણ પ્રભુ તે મૌન ધરીને જ રહ્યા ગોશાળે ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતું હતું, અને પિતાની બુદ્ધિથી પ્રભુને શિષ્ય થઈને પ્રભુનું પડખું રાત દિવસ
7S.
For Private and Personal Use Only