________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. 3
વાસુદેવપણાના અભિષેક
૫૧
એવી રીતે દક્ષિણ ભરતાËને સાધી ત્રિપૃષ્ઠ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત્ત થઇ પેાતાના નગર તરફ જવાને પાછા વળ્યા. કારણ ચક્રવર્તીની સમૃદ્ધિથી અધ અને ભુજબળમાં પણ અદ્ધ અળ વાસુદેવનામાં ડાય છે. ચક્રવતીની સમૃદ્ધિ છ ખ'ડની હોય છે, અને વાસુદેવના બળ કરતાં બમણુ` બળ તેમનામાં હોય છે.
દ્વિગવિજય કરી પાછા પાતનપુર જતાં મગધ દેશમાં આવ્યા. તે પ્રદેશમાં કાટી પુરૂષાથી ઉપાડી સકાય એવી એક મહા શિલા (કૈટી શિલા) દીઠી. એ શિલાને પેાતાની વામ ભુજાવડે ઊપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી, અને પાછી ચેાગ્ય સ્થાનકે મુકી તેમના આવા ભુજાબલને જોઇને તેમની સાથેના રાજાએ આશ્ચયચક્તિ થઇ વાસુદેવની પ્રસંશા અને સ્તુતિ કરવા લાગ્યા. દક્ષિણ ભરતાને સાધી સ્વદેશ પધારતા હાવાથી પાતનપુરને પ્રજાપતિ રાજાએ તથા પ્રજાજને એ એવી રીતે તે શણુગાયું કે જાણે દેવતાઇ નગરીના ભાસ થતા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવે પેાતે મેળવેલી સ્મૃદ્ધિમાંથી પેાતાની સાથે આણેલ સમૃદ્ધિ સહિત મહાન આડ‘બર પૂર્વક ગજેંદ્ર ઉપર આરૂઢ થઈ નગરમાં પ્રવેશ કર્યો નગરજનેાએ પ્રવેશ મહોત્સવ ઘણા હથી કર્યો.
પછી રાાએ દેવતાઓ અને વિદ્યાધરાએ મળી પ્રથમ વાશુદેવ ત્રિપૃષ્ઠ ને અદ્વચક્રીપણાના અભિષેક કર્યો.
ઉપર આપણે જોઈ ગયા છીએ કે આ ત્રિપૃષ્ઠ વાસુદેવ અગીયારમા તીર્થંકર ભગવંત શ્રેયાંસ પ્રભુના વખતમાં થએલ છે. ત્રિપૃષ્ઠ ને વાસુદેવપણાને અભિષેક થયા પછી તે રાજ્ય ઋદ્ધિને ભાગવે છે શ્રી શ્રેયાંશ પ્રભુએ દીક્ષા લીધા પછી છદ્મસ્થપણે વિહાર કરતા જે શહસ્રામ્રવનમાં પેાતે દીક્ષા લીધી હતી ત્યાં પધાર્યાં. ત્યાં અશેક વૃક્ષની નીચે કાયાત્સગે રહેલા પ્રભુ શુકલધ્યાનારૂઢ થયા. શુકલ ધ્યાનના બીજા પાયાના અંતમા જેમ તાપમાં મીણુ ગળી જાય તેમ પ્રભુના જ્ઞાના વરણી, દશ ના વરણી, મેહની અને અતરાય
For Private and Personal Use Only