________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
[ પ્રકરણ ૧૭
શ્રી મહાવીરસ્વામિ ચિરત્ર, થયા, અને તેને કેપ ચઢયા. આવા પ્રકારના વિચારથી આટલે કાળ તેમણે નિમન કર્યાં.
પાપરૂપ 'કથી મલીન, જલ સ્પવાળા દર્પણની જેમ ક્રાંતિની પ્રભા રહિત, પ્રતિજ્ઞા ભ્રષ્ટ, મં દ્રિવાળા અને લજ્જાથી નેત્રાને પણ મીંચતા તે સ’ગમ ઈંદ્રથી અધિષ્ટિત-સુષમ સભામાં આગ્યે. તેને જોઈને ઈંદ્ર તેનાથી પરાડ-મૂખ થયા, અને ઉંચે સ્વરે ધ્રુવ સભામાં દેવેને ઉદ્દેશીને કહ્યું કે,
“હે સવ દેવા! મારૂ' વચન સાંભળેા.આ સંગમ મહા પાપી અને ક્રમ ચંડાળ છે. જો તેનું મુખ જોવામાં આવે તે પણુ પાપ લાગે; તેથી એ જોવા ચેાગ્ય પણ નથી. એણે આપણા સ્વામીને બહુ કદથના કરી મારા માટા અપરાધ ક્રર્યો છે. પણ જે આ સંસારથી ભય પામ્યા નહી, તે મારાથી કેમ ભય પામે ? હું... જાણું છું કે અહં'ત પ્રભુ ત્રીજાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મેં આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જો એ અધમ ધ્રુવ અહિ રહેશે તે આપણને પણ પાપ લાગશે, તેથી એ દુષ્ટને આ દેવલાકમાં હેવા દેવા એ ઠીક નથી. ”
આ પ્રમાણે કહીને ક્રોધાવેશ થએલા ઇંદ્ર, વાવડૅ પર્યંતને પ્રહાર કરે તેમ તેને પોતાના ડાખાપગ વડે પ્રહાર કર્યો; એટલે વિવિધ પ્રકારના આયુધને ધારણ કરનાર ઇદ્રના સુભટોએ તેને ધક્કા મારી સભામાંથી બહાર કાઢયા. દૈવાંગનાએ હાથના કર મરી તેના પર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાએ તેનું
હાસ્ય કરવા લાગ્યા.
આ પ્રમાણે પરાભવ અને તિરસ્કાર પામેલ તે દેવ, યાનક નામના વિાનમાં બેસી ખાકી રહેલ એક સાગરાપમનું આયુષ્ય ભાગવવા માટે મેરૂ ગિરિની ચૂલિકા ઉપર ગયે, ખરેખર અપમાન પામેલા અને આબરૂથી ભ્રષ્ટ થએલા જનાએ સ્વદેશમાં રહેવુ' યુક્ત નથી.
For Private and Personal Use Only