________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ લેવ કામદેવના ઉપસર્ગ.
૫૦૭ વ્રતનું પાલન કર્યું હતું. પહેલા આનંદશ્રાવકને શ્રી ગૌતમસ્વામી સાથે અવધિજ્ઞાન સંબંધે નેત્તર થયા હતા. છઠા શ્રાવકને દેવની સાથે ચર્ચા થઈ હતી. સાતમા સદાલપુત્રને પ્રતિબંધ કરવા નિમિત્તે તેના મનનું ભગવતે કરેલું સમાધાન, અને તે પછી એજ સદાલપુત્ર પ્રથમ ગોશાળાને ભગત હતું, તેથી તેની સાથે થએલો સંવાદ જાણવા લાયક છે. મહાશતક શ્રાવકને પણ અવધિજ્ઞાન ઉપન્ન થએલું હતું. તેમણે પિતાની સ્ત્રીને સત્યવાત પણ જરા આક્રોશ ભાવથી કહી હતી. તે પણ આત્મહિનૈષિઓને લાયક નથી, એમ જાણી તેનું પ્રાયશ્ચિત કરવાને ઊપદેશ ભગવતે ગૌતમગણધરને મેકલીને કરાવ્યું હતું. આ સંબંધી હવે પૃથક પૃથક વિવે. ચન કરવામાં આવ્યું છે. પિતાના જેણે પુત્રને કુટુંબને ભાર સંપીને,ગૃહકાર્યથી નિ
વૃત્ત થઈ, પૌષધશાળામાં રહી તે જીવન કામદેવના ઉપસર્ગ ગાળતા હતા. એક વખત પૌષધશાળામાં
પૌષધબત લઈને તે બેઠેલા છે. અર્ધ શત્રિને સમય થતાં કે મિથ્યાત્વિદેવ તેમની પાસે આવ્યા. વિકરાળ પિશાચનું સ્વરૂપ વિકુ, હાથમાં તીક્ષણ ધારવાલું ખગ લઈ, તેની પાસે ઉભે રહ્યો; અને વિવિધ પ્રકારના કટાક્ષના વચન કહી ભય બતાવી પૌષધને ત્યાગ કરવાનું કહ્યું. પણ તેથી કામદેવ ભય પામ્યા નહી તે અધીક ક્ષોભ પામ્યા શીવાય, અચલિત, મૌનધારી અને ધર્મધ્યાનથી મુક્ત થયા શીવાય ઉભા રહ્યા. ધર્મમાં આવી નિશ્ચલતા જે છે તે દેવને ભારે કેપ થઈ આવ્યું. ભૂકટી ચઢાવી તેને તેની પર ખડગ ઉગામ્યું તે પણ કામદેવ જરાએ ડગ્યા નહી. પછી તેણે કામદેવના શરીરને ખગ્નના ઘા કર્યો. તે પણ તેની પીડાને સહન કરી પોતાના સ્થાનમાં તે નિશ્ચલ રહા. તે શીવાય તે દેવે એક જ રાતમાં બીજા પણ ઘણું ઊપસર્ગો કરી, ધર્મધ્યાનથી ચુકાવવા તેમના શરીરને વિવિધ રીતની વેદના પમા છે છતાં પણ તે મહાવેદનાને સહન કરી, અને ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા છે,
For Private and Personal Use Only