________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જખુ કુમાર.
૩૪
દેવતાઓએ કેવળજ્ઞાનના મહિમા કર્યો. પછી આરવષ સુધી પૃથ્વી પર વિહાર કરી અનેક ભવ્ય પ્રાણીઓને પ્રતિમાષ આપી, કેવળજ્ઞાનરૂપ અચળ સમૃદ્ધિથી પ્રભુની જેમ દેવતાઓથી પૂજાતાં પ્રાંતે સંજગૃહ નગરે આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી, ભવા વગ્રાહી ચાર કર્મોના નાશ કરી, અક્ષય, અવ્યાબાધ સુખવાળા મોક્ષ પદ્મને પ્રાપ્ત થયા.
શ્રી ગૌતમસ્વામી માન્ને ગયા પછી, પાંચમાં ગધર સુધર્મા સ્વામીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ઘણા કાળ પર્યંત પૃથ્વીપર વિચરીને ઢાકાને ધમ દેશના આપી. છેવટ તે પણ રાજગૃહે નગરે પધાર્યા, અને પેાતાના નિર્દોષ સઘને પટધર શ્રી બુસ્વામીને સ્વાધીન કરી દીધા. પછી સુધર્માં ગણધર પણ રાજગૃહે નગરમાં ઉજવલ શુકલ ધ્યાન ધરતાં સવ કર્મોના નાશકરી, અખંડ, અચળ, સુખવાળા સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થયા.
તેમની પાટે ચરમ દેવળી શ્રી જંબુસ્વામી થયા. શ્રી જમ્મુ સ્વામીનાનપણથીજ પરમ વૈરાગ્યવાન હતા. ગણધર મહારાજ સુધાં સ્વામી તેમના ગામ પધાર્યાં, ત્યારે તેમની દેશના સાંભળી નહાની વયમાં દીક્ષા લેવાના ભાવ થયા. તે વખતે તેમનું લગ્ન ચએલું ન હતું. તેમના પિતા માટા ગ`શ્રીમત હતા, તેથી મેટા શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનું વેવીશાળ કરવામાં આવેલુ હતું. સુધર્માવામી પાસે પાતે વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા જણાવી. ગુરૂ મહારાજે માતાપિતાની આજ્ઞા મેળવી, આવા ઉત્તમ કાર્ય માં પ્રસાદ ન કરવા - ઉપદેશ દીધા.
પરમ વૈરાગ્યવાન જ બુકુમારે ગણધર મહારાજ પાસેથી તાને ઘેર જતાં રસ્તામાં ઉત્કૃષ્ટ ભાવમાં ચઢતાં, શ્રીસિદ્ધ ભગવત અને આત્માની સાખે ચાવજીવપયત બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી, અને તે પ્રતિજ્ઞા કરીને પછી ઘેર ગયા.
માતાપિતાને દીક્ષાની વાત જણાવી. તેમને ઘણા આધાંત
For Private and Personal Use Only