________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ત્યાગ ધ.
૪૪૯
ભગવંત વીતરાગના ધમ' ત્યાગમાં રહેલા છે, અનાદિ કાળથી જીવ પરની સાખતમાં રહી પુદ્દગલીક ભાવ અને પુદ્ગલીક વસ્તુ મેળવતા રહેલા છે. તેમાં તે સુખ અને આનંદ માને છે. એ મેળવવાની બાબતાના મુખ્યત્વે ચાર પૈકી ત્રણ સંજ્ઞામાં સમાવેશ થઈ શકે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને ચાથી ભય સંજ્ઞા છે. આ ચાર પૈકીની પૂ`ની ત્રણ સ'જ્ઞા એવા પ્રકારની છે, કે જેમાં જીવને કંઇને કંઇ પુદ્દગલાભીલાષ ઉપન્ન થઇ પુદ્ગલા મેળવી તેમાં તે રાચીમાચી અશ્રુભ કર્મના બ`ધ કરી, સસાર વૃદ્ધિ કરે છે. એ મેળવવાના અભીલાષ અનાદિના સકારાને લીધે જીવને અવસરીચિત થયા કરે છે. ત્યાગધમ એ આત્મધમ પ્રગટ કરવાના મજબૂત છે. તે તે અનાદિના વિપરિત અભ્યાસના લીધે જીવને આદરવા ગમતાજ નથી. એટલુંજ નહિ પણ તે શબ્દો પણ સાંભળવા ગમતા નથી. જ્યારે જીવ આત્મસ્વભાવ અને વિભાવના ભેદ કરી લાભાલાભ સમજતા જાય છે, ત્યારે તેનામાં વૈરાગ્યના બીજ રાપાય છે; અને ત્યાગ કરવાની બુદ્ધિ જાગે છે, અને પરિણામે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારથી ત્યાગના આદર કરી સર્વસ્વના ત્યાગ કરી, સ ́પૂર્ણ આત્મધર્મ પ્રગટ કરવાને શક્તિવાન બને છે.
ત્યાગ એટલે માતાપિતા વિગેરે પરવસ્તુને વિષે અભિ− ગ જે રાગ તેથી રહિત થવુ' તે ત્યાગથી નિર્જરા થાય છે. જિનેશ્વરદેવે સવ ધમ ને વિષે મૂખ્ય હેતુ પરભાવના ત્યાગ કરવા તેજ જણાવેલા છે. તેમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવપણાએ કરીને સ્યાક્રસ્તિ નામના પહેલા ભાંગાથી, ગ્રહણ કરેલા જે આત્માને પિરણામ તે પેાતાના આત્માને વિષે રહેલા સ્વધમ છે. તેના સમવાય સંબધે કરીને અભેદ હાવાથી, તે આત્મધર્મ ત્યજવા યા નથી; પણ અનાદિકાલથી ચાલ્યા આવતા મિથ્યાર્દષ્ટિપણાએ કરીને દેવાક્રિકને વિષે આાસક્તિ વિગેરે જે અપ્રશસ્ત ભાવ છે, તેના ગ્રહણુને ત્યાગ કરવા ચેાગ્ય છે. તેમાં નામથી ‘ત્યાગ' શબ્દના આલાપરૂપ
57
For Private and Personal Use Only