________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરવામિ ચરિત્ર. ( પ્રકરણ ૪ લક્ષમાં રાખવાની જરૂર છે. કેમકે સતાવીસમા ભગવંત મહાવીરના ભવમાં તેઓ તેમના સંબંધમાં આવનાર છે.
અગીઆરમા તીર્થંકર ભગવત શ્રી શ્રેયાંશનાથને વાસુદેવ વંદન કરવા ગયા તે વખતે ભગવતે કર્મોની નિર્જર, નવીન આવતા કર્મોને રેકવાને ઉપદેશ દ્વારા જે ઉપાય બતાવ્યું છે, તે ઘણે મનન કરવા અને શક્તિ મુજબ આદરવા લાયક છે. કારણ તેના સેવનવિના જીવ પોતાના કર્મો ને ખપાવી ઉન્નતિની કેટી પર આવી શકવાને નથી.
ત્રિપૃષ્ઠ વાસુદેવ અને તેમના જેષ્ટ બંધુ અચલ એ બંનેને નેહ અરસ્પરશને પ્રેમ અને ભેગ સામગ્રી અને ભેગ સામગ્રિના સાધને સરખા છે પણ બન્નેના કર્મો જુદા જુદા છે. અને તે ભાવમાં તે બને ને જુદા જુદા રૂપમાં પરિણામ પામે છે વાસુદેવ સાતમી નરકે જાણે છે. ત્યારે બલદેવ અચલ સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા ગૃહણ કરી તેનું શુદ્ધ પાલન કરી મેલે જાય છે. એક ભાઈ નરકે જાય અને એક મેક્ષે જાય એ કેવી વિચિત્રતા !! કર્મ બંધનમાં અથવા કર્મથી મુકાવામાં બંધુ પણું કંઈ કામ આવતું નથી, તેમાં તે જીવની પોતાની શુદ્ધ શુદ્ધ પ્રતિજ કામ આવે છે - આ ભરત ક્ષેત્રમાં આ ચોવીશીમાં બળદેવ તથા વાસુદેવ નીચે પ્રમાણે થાય છે.
નવ વાસુદેવ પૈકી પહેલા શ્રી ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ અગીરમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં થયા છે. એમ ઉપર તેમના ભવના ઉપરના ચરિત્રના પ્રસંગે આપણે જોઈ ગયા છીએ. - ૨ બીજા શ્રી દ્વિપૃષ્ટ વાસુદેવ બારમા તીર્થંકર શ્રી વાસુ. પૂજ્ય સ્વામીના સમયમાં થયા છે.
૩ ત્રીજા શ્રી સ્વયે પ્રભુ તેરમાં તીર્થ -પતિ શ્રી વિમલનાથ ભગવંતના વખતમાં થયા છે.
For Private and Personal Use Only