________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ જાવ ! બીજ મહાવતની ભાવના.
* ત્રીજુ મહાવ્રતઃ–-સર્વ અદત્તાદાન તજી છું. એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું, ડું કે ઝાઝું, નાનું કે મોટું સંચિત અણદીધેલું (વસ્તુ) યાજજીવ ત્રિવિધે મન, વચન, કાયાએ કરી લઉં નહિં, લેનારને અનુંમત કરૂ નહિં. તથા અદત્તાદાનને પડિકમુ છું, યાવત તેવા સ્વભાવને સરાવું (૧૯૪૬)
તેની પાંચ ભાવનાઓ છે (૧૦૪૭)
ત્યાં પહેલી ભાવના આ કેનિશે વિચારીને પરિમિત અવગ્રહ માગે, પણ વગર વિચારે અપરિમિત અવગ્રહ ન માગ. કેમકે. કેવળી કહે છે કે વગર વિચારે અપરિમિત અવગ્રહ માગનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચારીને પરિમિત અવગ્રહ માગ એ પહેલી ભાવના (૧૦૪૮) ' બીજી ભાવના એકે નિગ્રંથે રજા મેળવીને આહાર પાણી વાપરવા, પણ રજા મેળવ્યા વગર ન વાપરવા. કેમકે કેવળી કહે છે કે વગર રજા મેળવે આહાર પાણી વાપરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ પડે. માટે ગુરૂ અગર વીલની રજા મેળવીને આહાર પાણી વાપરવા એ બીજી ભાવના (૧૯૪૯)
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળક્ષેત્રની હદબાંધી) અવગ્રહ લે. કેમકે કેવળી કહે છે કે પ્રમાણ વિના અવગ્રહ લેનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય; માટે પ્રમાણુ સહિત અવગ્રહ લે. એ ત્રીજી ભાવના, ( ૧૦૫૦)
ચાથી ભાવના એકે નિગ્રંથે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું, કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય. માટે વારંવાર હર બાંધનાર થવું એ ચથી ભાવના (૧૦૫૧) - પાંચમી ભાવના એ કે વિચારીને પોતાના સાધર્મિક પાસે. થી પણ પરિમિત અવગ્રહ માગવે. કેમકે કેવળી કહે છે કે તેમ ન 40.
For Private and Personal Use Only