________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] ગોશાળાની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ.
૫૮૧ હતું. તેઓ ફરતા ફરતા શાળાને મલ્યા. તેઓએ ઉદારભાવથી ગોશાળાને અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન બતાવ્યું.
" તેજલેથા અને અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન મળવાથી તેને મદ થયે આવા પ્રસંગેજ સુપાત્ર કુપાત્રની પરિક્ષા થાય છે. તે ગર્વ સહિત હું જિનેશ્વર છું, એમ કહેતે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યું.
અષ્ટાંગનિમિત્તના જ્ઞાનધી લેકેના મનની વાત જાણી શકાય છે. તેમજ કેટલીક ભૂત ભવિષ્યની વાત કહી શકાય છે. જેના મુનિઓને તેવા પ્રકારના જ્ઞાનથી લેકસમુદાય સંસારિક નિમિત્તના પ્રશ્ન પુછે, તે તેના જવાબ દેવાની મનાઈ છે. કેમકે ભાવિ અનર્થનું કારણ બને છે, અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન એ પણ કૃતજ્ઞાનના ભેદમાં આવે છે. તે પક્ષ જ્ઞાન છે. એ કંઈ આત્મ પ્રત્યક્ષ જ્ઞાન નથી. અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનના શાસ્ત્ર અભ્યાસીઓ અને સમુદાયમાં લોકને તેમના મનની વાત કહે છે તેવા પ્રસંગે ચમત્કાર પામી લોક મુ. ઝાઈ જાય છે, અને તે જાણે સાક્ષાત્ દેવ કે પરમેશ્વર હોય એમ માની તેના સેવક બની જાય છે. તે જ પ્રમાણે જિન નહી છતાં જિન નામને ધારણ કરી, અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જ્ઞાનથી ગોશાળે, લેકના મનની વાત કહેતે દેશમાં ફરવા લાગ્યો, અને ચમત્કારથી લેક સમુદાયમાંથી તેના નિયતિવાદપક્ષમાં ઘણું જ ન્યા. “ દુનીયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીયે. ”
કેવળજ્ઞાન થયા પછી પ્રભુ વિહાર કરતા શ્રાવસ્તી નગરીએ પધાર્યા, અને નગરની બહાર કોષ્ટક નામના ઉદ્યાનમાં સમેસર્યા. ગોશ છે પદ્ધ પિતાના પરિવાર સહ તે પ્રદેશમાં પ્રથમથી આવેલ હતું. તે હાલાહલા નામના કોઈ કુંભારની દુકાનમાં ઉતર્યો હતું. તેની “અહંત રીકેની ખ્યાતી સાંભળી મુશ્કેલકે પ્રતિદિન તેની પાસે આવી ઉપાસના કરતા હતા.એના અરસામાં શ્રી ગૌતમસ્વામી, પ્રભુની આજ્ઞાથી છઠ્ઠનું પાર કરવા માટે નગરમાં ભિક્ષા લેવા ગયા. ત્યાં તેમણે સાંભળ્યું કે, અહીં ગોશાળે અહંત અને સર્વજ્ઞાન
For Private and Personal Use Only