________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૭ મુ.
શ્રી ગૈાતમ ગણધર
ગણુધર પદ એ તીથ કરથી ઉતરતુ' પણ ખીજા તમામ કરતાં ઉંચ પદ છે. તીથ‘કર દેવના ગણુધરપદને તી.
'ની ઉપમા છે, અને મહાન પુણ્યાઇવાળા ઉત્તમ જીવેાજ તે પદ્મના અધિકારી થઇ શકે છે વમાન ચાવીશીના ચાવીશ તીર્થંકરના તમામ ગણુધરામાં પણ જૈનશાસનમાં શ્રી ગોમત ગણધર વધારે પ્રભાવશાળી ગણાય છે. શ્રી ગૌતમ ગણધરમાં સ્વભાવિકજ કેટલીક લબ્ધિ હતી. વત માનમાં જૈન ધમ વાળાઓ દીવાળીના દીવસે ચાપડામાં શારદાપૂજા કરે છે, તેમાં તે લખે છે કે, “ શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હશે. ” હિંદુ બેસતા વર્ષે એટલે કારતક સુદી ૧ ના દીવસે સવારમાં મંગલિકના અથે પવિત્ર મુનિઓના મુખથી શ્રી ગૌતમસ્વામીના રાશ સ ́ધ સમક્ષ વાંચાય છે.
ભગવંત મહાવીર પ્રભુની સાથે ગણધરના સબધ કેવી રીતે જોડાયે! તે સબ'ધી પ્રકરણ ૧૮ માં વિવેચન કરવામાં આવ્યુ છે. પરંતુ ભગવંત મહાવીરના પૂર્વ ભવામાં ગણધર મહારાજના જીવના ધ્રુવા સંબધ તેમના સાથે હતા, તે જાણવાથી આપણને વિશેષ વિશેષ વિચારવાનું મળશે, કેમકે એક ૧ખત કાઇપણુ નિમિત્ત કારણથી, કા જીવ કોઇની સાથે સ ંબંધમાં આવે છે, તે પછીના
For Private and Personal Use Only