________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૮
તે જીવ શરીરમાંથીજ ઉન્ન થઇને શરીરમાંજ મૂર્છા ( લય ) પામે છે. ભાવા તમારો આશય છે પણ તે વાસ્તવિક નથી. સવ" પાણીઆને એ જીવદેશથી ( કથ'ચિત્ ) તે પ્રત્યક્ષ છે, કારણકે તેના ઇચ્છા વિગેરે ગુણેા પ્રત્યક્ષ હાવાથી જીવ સ્વસ ́વીદ છે; એટલે કે તેને પેાતાને અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇંદ્રિયાથી જુદે છે. ઇન્દ્રિયાની શક્તિ જ્યારે નાશ પામે છે, અને તે પાતાનું કા કરી શકતી નથી, ત્યારે તે મંદ્રિયાને સંભારે છે કે મારી અમુક મુદ્રિ તે પેાતાનુ કાર્ય કરી શકતી નથી, તે મરણ પામી છે અથવા નાશ પામી છે. આ પ્રમાણે તે પાતે ઉહાપાહ કરે છે. એ ઉપરથી મારૂ શરીર અને મારી ઇન્દ્રિય ઇત્યાદિ માનવાવાળે જીવ, શરીરથી પૃથ છે એમ પ્રતીતિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
" सत्येन लभ्यस्तपसा द्वेष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयां हि शुद्धो यं पश्यंति धीरा यतयः संयतात्मान इत्यादि વળી આ પ્રમાણેની શ્રુતિના અથ' નીચે પ્રમાણે છે.
આ જ્યેાતિરૂપ તથા શુદ્ધ આત્મા, સત્ય, તપ, અને બ્રહ્મ ચય'થી જણાય છે, તે પોથી ભૂતેથી આત્મા પૃથક્ છે એમ પ્રતીતિ થાય છે; માટે તમે જે સંશય કરે છે. તે યથાર્થ નથી. ( જીએ સુખાધિકા રૃ. ૯૯ )
પ્રભુની અમૃત સરખી વાણીથી વાયુભૂતિના મનની શ'કાનુ' સમાધાન થયુ. તેમણે પણ પેાતાના બે ભાઈઓની મક સંસારથી વિરકત થઈ પોતાના પાંચસેા શિષ્યાની સાથે દીક્ષા લીધી.
બાકીના આઠેના મનમાં કોઈને કઇ પ્રકારના સ ંદેહ હતા તેઆ અનુક્રમે પ્રભુ પાસે આવ્યા, અને તે દરકેના સશયના ખુલાસા પ્રભુએ કર્યો. તેઓ સવે એ પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી પેાત પેાતાના પરિવાર સાથે દીક્ષા લીધી. તે દરેકના મનમાં શુ શંકા હતી અને તેનું સમાધાન પ્રભુએ કેવી રીતે કર્યું, તેનુ સક્ષિસ સ્વરૂપ નીચે પ્રમાણે છે.
For Private and Personal Use Only