________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૨૭
પંડીત હતા. તેથી એવા સેન પાડેલા છે. પ્રથમ તીથ કરના સમય ના સાધુઓને ધમ સમજવા દૈહિલા જણાતા હતા. ભગવત મહાવીરના શાસનના સાધુઓને તે પાળવા દાહિલા લાગે છે, તે એની વચ્ચેના સાધુઓને ધમ સમજવા અને પાળવા સરળ લાગતા હતા. તેથી એ ભેદ પડેલા છે. ”
કેશીકુમાર-“ હે ગૌતમ ! આપ પ્રજ્ઞાવ'ત, ( બુદ્ધિશાળી ) છે. આપે મારા સંશય દૂર કર્યાં છે, પણ મને બીજો સશય છે. તેના ઉત્તર આપ કૃપા કરી આપશે. શ્રી વદ્ધ માન ભગવાને અચેલ ( વસ્ત્ર રહિત ) ધર્મના ઉપદેશ કરેલ છે. જ્યારે ભગવત પાર્શ્વ નાથે અન્તરાત્તર (ઉપરનું અને અંદરનું ) વસ્ત્ર પહેરવા ફરમાન કરેલું છે. આવા મતભેદ શાથી ઉત્પન્ન થયા હશે ? ”
k
ગૌતમસ્વામી- તીર્થંકરાએ પોતાના કેવળજ્ઞાન વડે શુ’ કરવું ઉચિત છે, તે વિચારીને ધર્મનાં સાધના નક્કી કરેલાં છે. સાધુઓનાં નાના પ્રકારના બાહ્ય લક્ષણા ‘ચિન્હ ’ થી લેકે તેમને લેાકા ઓળખી શકે, તેટલા માટે દાખલ કરવામાં આવેલાં છે. સયમના નિર્વાહના અર્થે અને જ્ઞાન ગ્રહણને અર્થે ભિન્ન ભિન્ન વેષ ચાજાયલા છે. પરંતુ હું કૈશીકુમાર ! શ્રી પદ્મનાથ અને શ્રી વમાન ભગવાનની એવી આજ્ઞા છે કે, જ્ઞાન, દશ'ન, અને ચારિત્ર એજ માક્ષનાં સાધન રૂપ છે. બાહ્ય લક્ષણા મુકિતનાં સાધન નથી.”
કેશી કુમાર—“ હે ગાતમ ! શ્રાપ હારા શત્રુઓની વચ્ચે ઉભા છે. અને તે શત્રુઓ આપની સન્મુખ ધસી આવે છે, તેને આપ શી રીતે જીતી શકે છે! ? આપ શત્રુ ઢાને કહેા છે ? ”
ગાતમ~~ એકને જીતવાથી પાંચને જીતી પાંચને જીતવાથી દેશને જીતી શકાય છે; અને આ સવ શત્રુઓને જીતી શકાય છે. એક આત્મા જે ગણાય છે, તેને જીતવાથી ક્રોધ, માન, માયા, અને કષાયને જીતી શકાય છે; અને તેને જીતવાથી પાંચ
For Private and Personal Use Only
શક્ય છે; અને દશ ગણી છતથી અજિત શત્રુ લેસ એ ચાર ઇંદ્રિયાને વશ