________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] અમરેદ્રનું શદ્ર મંડળમાં દાખલ થવું. ૨૪ માન્યામાં તે વાત આવી નહી. તે સૌધર્મને નાશ કરવાને માટે નિકળે. તેને કંઈ વિવેક આવ્યું. તે વિચાર કરવા લાગે કે-“મારા સામાનિક દેવતાઓ તે શદ્રને જે શક્તિવાન ગણે છે તે કદી તે હોય તે હેય, કેમકે આ દેવતાઓ લેશ માત્ર પણ મહારું અહિત ઈચ્છતા નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દેવગે કદી મહારે પરાજય થાય તે પછી આનાથી અધિક પરાક્રમવાળા કોને શરણે મહારે જવું?” આ પ્રમાણે વિચારીને તેણે અવધિજ્ઞાનથી જોયું, તે સુસુમારપુરમાં શ્રી વીર પ્રભુને પ્રતિમા ધરીને પહેલા જોયા; એટલે તે વીર પ્રભુનું શરણ લેવાનો નિશ્ચય કરી ઉભે થઈને કટીબદ્ધ થઈ હાથમાં મુદગર લેઈ પિતાના સ્થાનથી નિકળી ક્ષણવારમાં શ્રી વીર પ્રભુ પાસે આ પરિયુધને દૂર મુકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને પ્રભુને વિનતિ કરી કે,–“હે ભગવન્! હું આપના પ્રભાવથી અતિ દુર્જય શકઈંદ્રને જીતી લઈશ. તે ઈંદ્ર મારા મસ્તક પર રહેલ હોવાથી મહારા ચિત્તમાં બહુ બધા કરે છે.” ( આ પ્રમાણે પ્રભુનું શરણ લઈ તે વૈકીય લબ્ધિના લીધે ભયંકર સ્વરૂપ ધારણ કરી, અતિ ગવધ થઈ સૌધર્મપતિ તરફ, ઉત્પાત કરતે ગયે. ઉગ્ર ગર્જનાથી આખા બ્રહ્માંડને ગજાવતે, બીજે યમરાજ હોય તેમ વ્યંતરોને બીવરાવતે, અને સિંહ જેમ હરણોને ત્રાસ પમાડે તેમ તિષ્ક દેવોને ત્રાસ પમાડતે, તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી, શકેદ્રના મંડળમાં દાખલ થયા.
ભયંકર સ્વરૂપથી અકસ્માત અને વેગથી આવતા તેને જોતાંજ દેવલોકના સામાન્ય અને આભિગિક દે ત્રાસ પામી ગયા, અને અલ્પસવવાળા પ્રાણીઓની માફક નાશી જવા અને સંતાવા લાગ્યા,
અમરેદ્ર પિતાને એક પગ પદ્વવેદીકાની ઉપર, અને બીજે પગ સુધર્માસભામાં મુકો. પછી પરિધ આયુધવડે ઇંદ્ર કીલ ઉપર
For Private and Personal Use Only