________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૪ હાસ્ય થવાનું કારણ પુછયું. ત્યારે રાજાએ તેના પુર્વ જન્મથી આરંભીને હાસ્ય પર્યતનું સર્વ વૃત્તાંત ભગવાનના કહ્યા પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળીને તેણે વૈરાગ્ય પામી. રાજાની રજા લઈ શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉપર પ્રમાણે ચૌદ રાણીઓએ તે શ્રેણિક રાજાની રજા મેળવી
ભગવત પાસે દીક્ષા લીધી હતી. તે ઉપશ્રેણિક રાજાની પ- રાત શ્રેણિક રાજાની પશ્ચાત જે રાણચાત દશ રાણી- એએ દીક્ષા લીધી હતી, તેમના નામ એએ દીક્ષા લીધી સાથે વિગતવાર વર્ણન ઉપર કહેલા સૂત્રના હતી. વર્ગ ૮ માના અધ્યયન ૧૦ મામાં આપ
વામાં આવેલ છે. (૧) કાલી, (૨) સુકાલી, (૩) મહાકાલી,(૪) કૃષ્ણ, (૫) સુકૃષ્ણ (૬) મહાકૃષ્ણા, (૭) વીર કૃષ્ણા, (૮) રામકૃષ્ણા, (૯) પિતૃસેન કૃષ્ણ, (૧૦) મહાન કૃષ્ણ
આ વખતે ચંપાનગરીમાં કેણુક રાજાનું રાજ્ય હતું. આ સર્વે કણકની અપરમાતાઓ હતી. ભગવંતના ઉપદેશથી તેમને સંસાર ઉપરથી વૈરાગ્ય તે ઉપજે, પણ ચારિત્રમેહનીકમને ઉદયથી બીજી રાણીઓની માફક રાજાના વખતમાં દીક્ષા તેમને ઉદય આવી ન હતી. આ સવ રાણીઓએ આયચંદના પાસે દીક્ષા લીધેલી હતી.
આ દશે સાધવીઓએ કયા પ્રકારના તપનું આલંબન લીધું હતું તેનું વર્ણન અધ્યયન અગીઆરમાં આપવામાં આવ્યું છે. તપની વીગત નીચે પ્રમાણે છે, - નામ
તપનું નામ ૧ કાલી,
રત્નાવલી તપ, ૨ સુકાલી, કનકાવલી તા. ૩ મહાકાલી, કુલકર્સીહનિષ્ફીડીત તપ
મહાસીંહ નિષ્કીત તપ.
For Private and Personal Use Only