________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.
પુણ્ય-પાપબંધના કારણેા.
૧૧૩
૧૭ કપટ યુક્ત જુઠુ ખેલવું, અને ૧૮ મિથ્યાત્વ સેવવુ'. મુખ્યત્વે આ અઢાર કારણના સેવનથી અશુભ કર્મને! મધ થાય છે. જેના વિપાક જુદી જુદી રીતે ખ્યાશી પ્રકારથી અશુભ રીતે દુઃખરૂપે ભેળવવા પડે છે.
એજ નિયમાનુસાર પુણ્યબંધના નિમિત્ત કારણેાના સેવનથી જીવ શુભ કમના અધ કરે છે. પુણ્યધના કારણે, જો કે વિવિધ પ્રકારનાં છે, તેપણુ મુખ્યતાએ નવ કારણેાએ પુણ્ય ખધાય છે.
પંચમહાવ્રતધારી, ક‘ચનકામિનીના ત્યાગી, ગીતાજ્ઞાની, તપશી ઇત્યાદિ મુનિના આચારનું પાલન કરનાર એવા મુનિઓને 1 અન્ન આપવાથી, ૨ કાત્સુક પાણી આપવાથી, ૩ વસ્ર આપ વાથી, ૪ વસ્તી એટલે ઉતરવાને જગ્યા આપવાથી, ૫ પાટપાટલા પ્રમુખ ચારિત્ર પાલનના આધારભૂત ઉપકરણા આપવાથી, ૬ તેમને અહુ માનપુર્વક વંદન કરવાથી, છ તેમની સ્તુતિ કરવાથી એટલે ગુણાનુવાદ કરવાથી, ૮ વય્યાવચ કરવાથી, અને હું સારા વિચારે કરવાથી પુણ્ય બંધાય છે.
આ નવ કારણેાથી જીવ શુભકમ બાંધે છે, જેના વિપાક જુદી જુદી બેતાલીશ રીતે ઉદયમાં આવી જીવને તેના ઉત્તમ ફળ ચખાડે છે, મતલબ સુખ આપનારા થાય છે.
આ કર્મ બંધનના કારણેાના સેવન વખતે જીવ સ્વતંત્ર છે, ઉપર જણાવી ગયા પ્રમાણે પશ્ચાતાપ, નિંદા, ગૃહા, કે પ્રાયશ્ચિત અને નિર્જરાદિના કારણેાથી જે કમ નિર્જરી ગયા નથી એટલે આત્મપ્રદેશથી જે ક પુદગલેા છુટા પડી ગયાં નથી, તેવા પ્રકારના બીજા કર્યું અને નિકાચીત કર્મના ફળ વિપાક તે કમ' ઉદયમાં આવી જીવને બતાવે છે. કમભાગવવામાં જીવ પરતંત્ર છે, તે ભાગળ્યા શીવાય તેના કદી છુટકાજ નથી. તેથી જીવાએ અશુભ કના નિમિત્તે કારણે જે અશુભ છે, તેના સેવન વખતે બહુ સાવધાની રાખવાની છે. જો જાણતાં કે અજાણતાં એક વખત કમ અંધ પડી ગયા, તે પછી જીવ તેના સપાટામાં પરતત્ર છે,
તેની
15
For Private and Personal Use Only