________________
Shri Mahavir Jain Aradhana Kendra
3
www.kobatirth.org
પ્રકરણ ૧ર મું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ.
દરેક તીથંકર છેવટના તીથ કરના ભવમાં માતાના ગર્ભ માં ઉત્પન્ન થાય છે. ત્યારથીજ તેઓ અવિધજ્ઞાન સહિત
હાય છે. ગૃહસ્થાવાસના ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે, તેજ વખતે તેમને મનઃપવ જ્ઞાન થાય છે; અને ચાર પ્રકારના ઘાતિ ક્રમના જ્યારે નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન પ્રગઢ થાય
છે, એજ નિયમાનુસાર ભગવત મહાવીર જે વખતે દેવાનંદાના ગર્ભમાં ઉપન્ન થયા ત્યારે તેમને અધિજ્ઞાન હતું. જે વખતે તેઓ ચારિત્ર અગીકાર કરશે ત્યારે તેમને ચેાથુ મન:પર્યવ જ્ઞાન થશે. તે પછી બાર વર્ષથી કાંઇક અધિક કાલ સુધી ઘેર તપશ્ચર્યા કરી અને પરિસહ સહન કરી ચાર ઘાતિ ક્રમના નાશ કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે, તેથી એ જ્ઞાનનું સ્વરૂપ જાણવું એ જરૂરનુ' છે.
૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન,૩ અવધિજ્ઞાન, ૪ મનઃપવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન. આ પાંચમાં પ્રથમનાં બે-મતિ અને શ્રુત-એ પરીક્ષજ્ઞાન છે. જીવને તે જ્ઞાન બીજાની મદદથી થાય છે, પાછળનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે તે જ્ઞાન આત્માને કાઇની પણ સહાય વિના દર્પણુમાં પડનાર પ્રતિબિંબની માફક પ્રત્યક્ષ થાય છે. તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં અવિધ અને માપવ દેશ
પ્રત્યક્ષ છે. દેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે.
For Private and Personal Use Only