________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ જુતા કાયમ રહી થાય,
કર કરણ થાય, કે
૨૭ ભવ. ] લિંગ વિચાર.
૩૫૧ બાલક સરળ રહીને કાર્ય અકાય કહી દે છે, તેમ માયામદ છેડીને તેવી રીતે જ ગુરૂ પાસે આલોચના લે.
આલોચના લેવાથી પાપ હલકા થાય, આલ્હાદ થાય, વપરની પાપથી નિવૃત્તિ થાય, ઋજુતા કાયમ રહે, શધિ થાય, દુષ્કર કરણ થાય, કેમળ પરિણામ થાય અને નિઃશલ્યપણું થાય. એ શેાધિ-ખલિત પરિશુદ્ધિના ગુણો છે.
આલોચના લેવાના પરિણામથી ગુરૂ પાસે આવવા નિક, ત્યાંથી જે વચ્ચે માર્ગમાંજ કાળ કરે તો પણ તે આરાધકજ છે. ગુરૂ પાસે આવી તે પિતના દોષ પ્રગટ કરે, તે જે મોક્ષે ન જાય, તે પણ તે દેવગતિ તે અવશ્ય પામે.
શલ્ય સહિત સાધુ કમજય કરવાને સમર્થ થઈ શકશે નહી.
નજીવી ભુલ થાય તે પણ નિઃશલ્યપણે આલેચના લેવી જોઈએ, કે જેથી સકળ કર્મને દુર કરી સિદ્ધિ પદ મેળવવાની સરળતા થાય.
એ પ્રમાણે બીજા લિંગના પેટા ભેદે છે. આવી પ્રવર શ્રદ્ધા ભાવસાધુનેજા હેય છે, અને તેના સભાવથી તે પ્રજ્ઞાપનીય થાય છે.
(૩) ત્રીજુ લિંગ-પ્રજ્ઞા પનિય–એટલે અસગ્રહથી રહિત.
મતિમોહના મહિમાથી ચારિત્રવંતને પણ અસગ્રહ હેઈ શકે, કારણ કે વિધિ, ઉદ્યમ, વર્ણક, ભય-ઉત્સર્ગ, અપવાદ, તક્ષય, એ બાબતનાં બહુ પ્રકારનાં ગંભીર ભાવવાળાં સૂત્ર આ જિનશાસનમાં રહેલાં છે. એ સૂત્રે અનેક પ્રકારનાં છે, એટલે કે સ્વસમય, પરસમય, નિશ્ચય, વ્યવહાર, જ્ઞાન, ક્રિયા, વિગેરે બાબ તેને, તેમજ તે તે નયના અભિપ્રાયને જણવનારા, અને સિદ્ધાંતની બાબતમાં ગંભીર ભાવવાળાં છે, જેને અભિપ્રાય મહાબુદ્ધિવાન પુરૂજ સમજી શકે તેમ છે. તેથી તેમના તે વિષય-વિભાગને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી નહિ. જાણે શકનાર જીવ મુઝાઈ પડે
For Private and Personal Use Only