________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫.
હાળી કાર - બુદ્ધિ થતી જાતિમાં
૨૭ બવ.]
ભાવગત સત્તર ગુણેદુખાનુબંધિ છે; તથા ભવઈયા માફક એમાં જીવેના સુર, નર, નરક, તિયચ, સુભગ, દુર્લંગ વિગેરે રૂપે થાય છે. એ રીતે ચતુર્ગતિ રૂપ સંસારમાં સાર નથી, એવું વિચારી તેમાં રતિ કરવી નહિ.
૫ વિષય–ક્ષણમાત્ર સુખદાઇ વિષયને હમેશાં વિષ સમાન ગણીને, ભવભીર અને તત્વાર્થને સમજનાર પુરૂષે વિષયમાં વૃદ્ધિ કરવી નહિં.
ભેગવિલાસ ભોગવતા ક્રિપાક ફળ જેવા મીઠા લાગે છે, પણ પિાક ફળ ખાવામાં સ્વાદિષ્ટ છતાં ઝેરી હોવાથી મૃત્યુ આપનાર છે-વિપાકે વિરસ છે. દાદર અને ખુજલી માફક સુખ દુઃખજનક હાઈ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે. તે પણ ક્ષણમાત્ર થોડા વખતનું હોય છે. બપોરના વખતે દેખાતી મૃગતૃષ્ણની માફક ખરેખર ભૂલ ખવડાવનાર છે, અને જોગવ્યાથકા કુનિમાં જન્મ અપાવનાર હોવાથી મહા વૈરી સમાન છે. એવું સ્વરૂપ વિચારી ભાવશ્રાવકે તેમાં અતિ આસક્તિ કરવી નહિં.
૬ આરંભ–ભાવશ્રાવક તીવ્રારભ વજે. નિર્વાહ નહિ થતાં કદાચ કંઇ કરવું પડે તે, અનેચ્છાથી કરે છતાં નિરારંભી જનને વખાણે, અને સર્વે જેમાં દયાળું રહે,
મૂખ્યતાએ તે જે વ્યવસાય-કાર્યથી સ્થાવર અને વસ જીવેને પીડાનું કારણ થાય, તેવા કાર્ય કરવા નહિ. જે તે કર્યા વિના ચાલે તેમ ન હોય, અને ખરકર્માદિ કરવા પડે છે, તે મંદ ઇચ્છાથી ગુલાઘવપણું વિચારીને પ્રવૃત્તિ કરવી, પણ નિર્વસપણે પ્રવૃત્તિ કરવી નહિ.
આવા પ્રકારની પ્રવૃત્તિ નહિ ચાલતાં કરવી પડે, તે પણ તેવા વખતમાં નિરારંભજન એટલે સાધુજનની પ્રસંશા કરે, કે ધન્ય છે તે મહા મુનિઓને કે જેઓ મનથી પણ પર પીડા કરતા નથી, અને આરંભ તથા પાપથી દૂર રહી વિકેટ પરિશુદ્ધ આહાર કરે છે,
For Private and Personal Use Only