________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૫
છતાં ગૃહસ્થ તે વસ્તુ આપે નહી, તે વારે તેઓ મનમાં વિષાદ કે ઉદ્વેગ કરે નહી, દુષ્ટવચન મેલે નહી, અને મનમાં સમતા ધારણ કરી ચિ'તવે, કે મને જે ન મળ્યું. તેમાં મહારા લાલાંતરાય કમને! ઉર્જાય છે. આ ગૃહસ્થના કઇ દોષ નથી, આથી તા મહાર' ક ખપશે, વળી વસ્તુ તે આજે નહી મલી તેા કાલે મળી જશે. જે વારે મલશે ત્યારે લેઇશુ. એના વિના જે નભી શકે તેમ હશે તે નભાવી લેઇશુ એવા વિચાર કરી સમભાવમાં રહે, તેને અલાભપરિસઢું કહે છે.
૧૬ રાગપરિસહ—સાધુને જ્યારે શ્વાસ, જવર, અતિસારાદિકરાગ લાગુ પડે ત્યારે જે ગચ્છ બહાર જિન કલ્પી સાધુ હાય તે તેા ચિકિત્સા કરાવવાની ઇચ્છા પણ કરે નહી, અને તેવા પ્રસ ગે પેાતાના ક્રમના વિપાક ચિતવી વેદનાને સહન કરી સમભાવ ધારણ કરે. પણ જે સ્થવિર કી ગચ્છવાસી સાધુ હોય તે આÀક્ત વિધિયે નિવદ્ય ચિકિત્સા કરાવે; મનમાં કવિપાક ચિતવતા રહે; પણ હાયવોય કરે નહિ. કદી અત્યંત વેદના થતી હોય તે પણ આ ધ્યાન કે ખરાધ્યાન કરે નહીં, પણ શુભ પરિણામ રાખી શમ્યક્ રીતે વેદના સહન કરે; તેને રાગ પરિસહ કહે છે.
૧૭ તૃણુસ્પ પરિસહ—ગચ્છ નિગ ત્ સાધુને તે તૃણુનાજ સથારા કહ્યો છે; અને ગચ્છવાશી સાધુને તે સાપેક્ષ સચમ છે, માટે વસ્ત્રાદિક પણ લે છે. પરંતુ જ્યારે ભૂમિકા ભીની હાય અથવા વસ્ત્ર પુરાણું થયું. હાય, કિવા ચારે ચારી લીધુ હાય ઈત્યાદિ કારણે કેવળ ડાભના અઢી હાથ પ્રમાણ સથારા હોવાથી, તે ડાભના અગ્રભાગ તીક્ષણ હાય તે શરીરને લાગે, તેથી પીડા ઉત્પન્ન થાય, તે પણ દુઃખ ચીંતને નહિ, કે સમાધિના ત્યાગ કરે નહિ; તેને તૃણસ્પર્શે પરિસહું કહે છે.
૧૮ મલ પરિસહુ—પરસેવાના પાણીથી સાધુના શરીરે
For Private and Personal Use Only