________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. .
ચાર અનુત્તર.
મુનિમહારાજને નિમંત્રિને થાળ ઉપાડી એકીજ સાથે સખીર વહેારાવી દીધી. મનેરથ સપૂર્ણ થયા, સાત આઠ પગઢાં મુતિની પાછળ જઇ તેમને વદન કરી વાર વાર અનુમેાદન કરતાં હર્ષોંનાં અશ્રુ આવ્યાં. “ ચિત્ત વિત્તને પાત્રના ” એકી સાથે આવા સુયેાગ કાઇ મહદ્ ભાગ્યવંત પ્રાણીએ નેજ મળેછે. મુનિને વળાવી ઘરમાં આવી, થાળી પાસે બેઠા પણ ગાંભીય ગુણથી પાતપેાતાની માતાને કાઇએ પણ હકીકત જણાવી ન હતી. ખાવુ` દાન કેાઇથી અપાતું નથી. એ પહેલુ અનુત્તર
TAG
ખી અનુત્તર તેમનેા તપ છે. કારણ કે આ ૨ વરસને આંતર ઘેર આવેલા, તે બન્નેને શાલિભદ્રની માતા, તેમની પત્ની તથા હમેશાં સેવાની પ્રવૃત્તિ કરનારા સેવકાએ પણ, તેમને ળખ્યા ન હતા. આવા દુષ્કર મહાતપ તેઓએ કર્યાં.
For Private and Personal Use Only
ઋજુ અનુત્તર-શાલિભદ્રને ત્યાં રાજા શ્રેણિક મળવા ગયા, તે વખતે પેાતાના માથે રાજા છે તેથી તેમના વિનય સાચવવાને પ્રસંગ આવ્યા, તે વખતે આ જન્મમાં ભાગવેલ આ નિવચનીય ભાગલીલાને બ્ય કરી નાખી વિચાયુ` કે, “હજુ પણ્ પરવશતા ન ગઇ પરવશતાનું સુખ તે તે દુઃખ રૂપજ છે, તેથી સ્વમાનની રક્ષા માટે સ્વાધીન સુખ મેળવવા સકળ સુરા સુર તથા મનુષ્યાથી વાતુ ચારિત્ર હું ગ્રહણ કર્', ' વળી ધન્ય શેઠે પાતાની પત્ની પાસેથી શાલિમદ્ર એકેક પ્રિયા તરે છે, તે સાંભળીને અચુક પ્રિયાનું... ત્યાગવાપણું કાતરપણું છે, તેમ કહીને પેાતાની સ્રીઓની મશ્કરીની વાણી પણ અનુકૂળ રીતે સ્વીકારી અને એક સાથે આઠે સ્ત્રીઓને તજી દીધી. અનગલ સમૃદ્ધિતૃણવત્ અવગણીને ચારિત્ર લેવા સન્મુખ થયા તે પણ અનુતર ગણાયેલ છે. ચેાથુ અનુત્તર: હજુ પણ લૌકિક તથા લેાકેાત્તરમાં તેઓને યશપ& વાગે છે, કારણ કે જ્યારે કઇ ધન સપત્તિ મેળવીને પુલાય છે, ગવ વહન કરે છે, ત્યારે સુજ્ઞ પુરૂષ તેને તૂર્ત કહે છે કે “તુ શુ ધન્ય અથવા શાલિભદ્ર જેવા થયા છુ કે અંતરમાં