________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ ૨ ચોસઠ ઈ શીવાય બીજા દેને દાન લેતા નિવારવા માટે તથા લેનારના ભાગ્યમાં જેવું હોય તેવું જ તેના મુખમાંથી બેલાવવા (પ્રાર્થના કરાવવા) માટે ઈશાનેન્દ્ર સુવર્ણયષ્ટિ લઈ પ્રભુ પાસે ઉભા રહે છે. ૩ પ્રભુના હાથમાં રહેલા સેનૈયામાં ચમરેન્દ્ર અને બલીન્દ્ર લેનારની ઈચ્છાનુસાર ન્યુનાધિકતા કરે છે, એટલે કે યાચકની ઈચ્છાથી (ભાગ્યથી) અધિક હોય તે ન્યુન કરે છે અને ન્યુન
હોય તે અધિક કરે છે. ૪ ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બીજા ભુવનપતિઓ
દાન લેવા માટે દૂર દૂરથી તેલ લાવે છે. ૫ દાન લઈ પાછા વલનાર લોકોને વ્યન્તર દેવે નિર્વિધ્રપણે
સ્વસ્થાને પહોંચાડે છે. ૬ જતિષ્ક વિદ્યાધરોને દાનને સમય જણાવે છે.
દીક્ષાના દીવસ નજીક આવ્યા એટલે દીક્ષા મહોત્સવની તૈયારી નંદીવર્ધન રાજાએ કરવા માંડી. કુડપુર નગરને શણગારી દેવલોક સમાન બનાવ્યું. પ્રભુને દીક્ષાના દિવસે જળાભિષેક કરવા સારૂ, રાજાએ તથા ઈંદ્ર સેનાના, રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના રૂપમણિના, સેના રૂપા મણિના તથા માટીના, એ પ્રમાણે દરેક જાતના એક હજારને આઠ કળસ કરાવ્યા, તથા બીજી પણ સામગ્રી કરાવી. - દીક્ષા મહોત્સવના સમયે અનેક રાજાઓ તથા ચેસઠ ઈકો અને દેવદેવીઓ ક્ષત્રીકુંડ ગામે આવ્યા હતા.
- માગસર વદી દશમી (ગુજરાતી કારતક વદી ૧૦) ના શુભ દિવસે પ્રભુના દીક્ષા કલ્યાણકની ક્રિયા થવાની હતી, તે સારૂ પચાશ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી, અને છત્રીશ ધનુષ્ય ઉંચી એવી ચંદ્રપ્રભા નામની દીવ્ય પાલખી તૈયાર કરાવવામાં આવી.
For Private and Personal Use Only