________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ. ]
સ્થુલપાણી યક્ષને પ્રતિષ્ઠાષવા.
૨૦૭
કાઢતા તેથી પ્રભુ જે ઘાસના ઘરમાં પ્રતિમા ધારણ કરી રહ્યા હતા, તે ઘરને આચ્છાદિત કરેલા ઘાસને ગાયા ખાઇ ગઇ.ત્રીજા તાપસાની પેઠે તે ગાચાને પ્રભુએ હાંકી કાઢી નહી, આશ્રમના તાપસેા પ્રભુના સ્વરૂપથી અજાણ હોવાથી, તેમની ઇર્ષ્યા કરવા લાગ્યા અને કુલપતિને જઇને કહેવા લાગ્યા કે હે! કુલપતિ તમે આપણા આશ્રમમાં એવા તે કેણુ મમતા રહિત મુનિને અતિથી તરીકે લાવ્યા છે કે, જેના અંદર રહેવા છતાં આપણા તે ઝુપડાના નાશ થઇ ગયે।. તે એવા તે। કૃતઘ્ન ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આળસુ છે કે, ગાયાથી ખવાઈ જતા પેાતાના આશ્રમનું પણ રક્ષણ કરતા નથી. શુ' તે મુનિ છે અને અમે મુનિ નથી ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસેાના આવા વચન સાંભળી તે કુલપતિ પ્રભુની પાસે આબ્યા, અને આશ્રના તાપસા ઈર્ષ્યા વગરના અને સત્ય બોલનારા છે એમ તેને લાગ્યું'. તે કુલપતિએ પ્રભુને કહયુ કે હે, મુનિ ! તમે આ ઝુપડીની રક્ષા કેમ કરતા નથી ! તમારા પિતાએ ચાવતું જીવ સ આશ્રમેાની રક્ષા કરી છે. દુષ્ટોને શિક્ષા કરવી એતા તમારૂં યોગ્ય વ્રત છે. વળી પક્ષીએ પણ પોતાના માળાનુ આત્માની જેમ રક્ષણ કરે છે, તે તમે વિવેકી થઈને આ આશ્રમની કેમ ઉપેક્ષા કરી ? પ્રભુ તે! મૌનપણે ધ્યાનમાંજ છે. કુલપતિ આ પ્રમાણે પ્રભુને સીખામણ આપી પાતાના સ્થાને ગયેા. પ્રભુએ વિચાર્યું, મારા નિમિત્તે આ સવને અપ્રીતિ થશે, તેથી મહારે અહી રહેવુ ષ્ટ નથી. ” એ પ્રમાણે વિકાર કરી ઉપર પ્રમાણે પાંચ નિયમ ધારણ કરી વર્ષા ઋતુને અધ માસ વ્યતિ થયા છતાં પણ ત્યાંથી વિહાર કરી અસ્થિક નામના ગામે આવ્યા.
—
સ્થુલપાણી યક્ષને પ્રતિબેાધવા.
અસ્થિક ગામમાં સ્થુલપાણી નામના યક્ષનુ મંદિર હતુ
તે યક્ષ ઘણા ૨ સ્વભાવના હતા તેના સ્થાનમાં રાતવાસેા રહે.
-
નારને તે મારી નાંખતા હતા, એ હકીકત ગામના લેાકાએ તથા
'
યક્ષના પૂજારી ઈંદ્ર શર્માએ પ્રભુને નિવેદન કરી. પ્રભુએ તે યક્ષ
For Private and Personal Use Only