________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ છે, તેની ખુશાલીમાં ચક્રવતી મહત્સવ કરે છે પછી તે ચક રત્નને પ્રભાવથી પૃથ્વી ઉપરના છ ખંડ સાધવા તે પ્રયાણ કરે છે. તે સમયમાં બાકીના રને પણ તેમને મદદગાર થાય છે.ચક્રવર્તી છ ખંડમાં દિવિજ્ય કરી પિતાની રાજ્યધાનીમાં પધારે છે તે વખતે છે ખંડના રાજાઓ અને દેવતાઓ મળી ચક્રવર્તીને ચક્રવર્તીપણાની પદવી મોટા મહોત્સવ પૂર્વક આરહણ કરે છે. આ બધે પ્રભાવ ચક્રવર્તીના જીવે પૂર્વ ભવમાં આરાધન કરેલા ધર્મની લીલાને વિલાસ છે.
બાવીશમા ભાવમાં રાજ્ય લક્ષમીને ત્યાગ કરી યતિપણું અંગીકાર કરી સારી રીતે ધર્મારાધના કરે છે, કે જેને યેગે ચક વતીની પદ્ધીને લાયકનું કર્મ ઉપાર્જન કરે છે. શુદ્ધ ધર્મારાધનના ફળ સંબંધે ધર્મ બિન્દુ પ્રકરણના કર્તા શ્રીમાન્ હરિભદ્રસુરીશ્વર મહારાજ ધર્મ ફળ વિધિ નામના સાતમા અધ્યાયમાં જણાવે છે કે ભાવધર્મરૂપ કલ્પવૃક્ષના દેવ સંબંધી સુખમાં અતિશય મોટું દેવસુખ તથા ઉત્કૃષ્ટ મોક્ષસુખ એ બે વિખ્યાત ફળ છે,
ગૃહસ્થ અને યતિધર્મારાધનના અનંતર ફળ એટલે તત્કાળ ફળ અને પરંપરા એટલે અગામીકાલે થનારૂં ફળ એમ બે પ્રકારનાં ફળ કહેલાં છે,
- રાગ ઠેશાદિ દેશને સર્વ પ્રકારે નાશ થવે, ભાવૈશ્વર્ય એટલે ઉદારતા, દાક્ષિણ્યતા, પાપકર્મની નિંદા વગેરે ગુણોનો લાભ તેની વૃદ્ધિ (ઉત્કર્ષ) સર્વ લોકના ચિત્તને આનંદ ઉપજાવવામાં નિમિતભૂત થવું એ અનંતર એટલે તાત્કાલિક ફળ છે.
સારી ગતિ એટલે સૌ ધર્મ દેવલોકાદિ સારા સ્થાનમાં જન્મ થતે દેવકમાં ઉત્તમ રૂપ, સંપત્તિ, સ્થિતિ, પ્રભાવ, કાંતિ, શુભલેસ્યાને ભેગા થાય છે. અવધિજ્ઞાન, નિર્મળ ઈદ્રિયે, ઉત્કૃષ્ટ ભેગનાં સાધને. દિવ્ય વિમાનને સમુહ, મનેહર ઉધા, રમ્ય જળાશ, સુંદર અપ્સરાએ, અતિ નિપુણ સેવક, અતિ રમણિય નાટકવિધિ, ચતુર ઉદાર ભેગ, સદા ચિતને વિષે આનંદ અનેક
For Private and Personal Use Only