________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
દશ અચ્છેરા,
હતું તે આ ભવમાં ઉદય આવ્યું. દેવાનંદ ત્રિશલાની દેવાદાર હતી સમકાલે ત્રિશલા પણ ગર્ભવતી હતી. અને કર્મવશાત ઈદ્ર મહારાજને પણ તેવા પ્રકારને જ વિચાર આવી ગયું. દેવાનંદા એ પૂર્વ ભવમાં અજ્ઞાન દશામાં રત્ન કરવઓ ચોર્યો હતે. તે આ ભવમાં તેને ઉત્તમ એ ગર્ભ દેવે લઈને ત્રીશલાને આપે. ખરેખર શુભા શુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેના ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકે થવાનું નથી, એવું સમજીને અશુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેનો ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકે થવાને નથી, એવું સમજીને અશુભ કર્મ કરવાં પ્રાણીઓએ અટકવું જોઈએ; એટલું જ નહિ પણ તેવા પ્રકારના વિચાર પણ કરવા નહી જોઈએ.
કુદરતના સામાન્ય નિયમથી ઉલટ બનનારા બનાવે એ આશ્ચર્યકારક બનાવે છે. એવા બનાવ ઘણું કાલના અંતરે જગતમાં બને છે. આ વર્તમાન ચોવીશીમાં એવા દશ બનાવ બનેલા છે. જે દશ એ છેરાના નામથી શાસ્ત્રમાં વર્ણન કરેલા છે તે આ પ્રમાણે.
૧ કઈ પણ તીર્થકરને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉપસર્ગ થયા નહીં છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગે શાલએ તેજલેમ્યા મુકી ઉપસર્ગ કર્યો. જેના યોગે ભગવંતને છ મહિના સુધી લેહી બંદ ઝાડો થયો.
૨ કઈ તીર્થકર સ્ત્રી વેદે થયા નહી છતાં ઓગણીશમા તીર્થંકર મલીનાથ સ્ત્રી વેદે થયા.
૩ આ ગર્ભનું પલટવું.
૪ તીર્થકર કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી દેશના ( ઉપદેશ) આપે તે કોઈ પણ વખતે ખાલી જાય નહી. દેશના યંગે કોઈને સમકતને લાભ થાય, કેઈ વ્રત નિયમ અંગીકાર કરે. છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રથમ એ સમવસરણની રચના કરી. ત્યાં બેસી ભગવંતે દેશના આપી
For Private and Personal Use Only