________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ.] દેવાનંદાને અપક્ષ પ્રેમ.
૧૦૩ આશ્રિત જે પ્રકારનું અવધિજ્ઞાન તેમને હોય તે અવધિજ્ઞાન સહિત તેઓ મનુષ્ય ભવમાં આવે છે. તે નિયમાનુંસાર ભગવંતને અવધિજ્ઞાન હતું. ગર્ભ પલટવાના બનાવને ભગવંત પિતે જાણતા હતા. આ ચમત્કારિક દૈવી બનાવને ખુલાસો ભગવતે પોતે જ કરે છે,
કેવલ જ્ઞાન ઉપન થયા પછી ભવિજનના અનુગ્રહ માટે ગ્રામાનુગામ વિહાર કરતાં એક વખત ભગવત બ્રાહ્મણ કુંડ ગ્રામે આવ્યા તેની બહાર બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ ત્રણ ગઢવાળુ સમવસરણ રચ્યું. તેમાં પ્રભુ પુર્વ સિંહાસન ઉપર પૂર્વ ભિમુખે બરાજ્યા અને ગૌતમસ્વામી વિગેરે ગણધર મહારાજ અને દેવતાદિપષદા પિત પિતાને વેગ સ્થાને બેઠા. સર્વજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજને ત્યાં આવ્યા, તેમાં દેવાનંદા અને કષભદત્ત પણ આવ્યા. તેઓ પ્રભુને પ્રદિક્ષણા દેઈ પ્રભુને વંદન કરીને મેં ગ્ય થાને બેઠા. દેવાનંદાને ખબર નથી કે આ મારા પુત્ર છે છતાં પ્રભુને જોઈને કુદરતી રીતે તેનામાં માતૃ પ્રેમે ઉછલે માર્યો, તેનું શરીર રોમાંચિત થયું. આનંદ અને પ્રકૃતિવત મુખવડે એક ચીતથી પ્રભુને નિહાલતાં તેના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું.આ બનાવ જોઈ ૌતમ સ્વામીને શંસય થયે અને વિસ્મય પામ્યા. તેથી તેમણે પર્ષદા સમક્ષ ભગવંતને અંજલી જેડોને પુછ્યું કે, હે પ્રભુ ! આપને જોઈને આ બાઈની દ્રષ્ટિ દેવતાની જેમ નિમેષ કેમ થઈ ગઈ? તે વખતે પ્રભુએ ઉત્તર એ છે કે હે ગત્તમ! હું એ દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થઈ ખ્યાશી દિવસ રહેલે છું ત્યાંથી ગર્ભપલટન કરીને ત્રિશલા માતાના ગર્ભમાં લાવવામાં આવ્યા એ સંબંધીને તમામ વૃત્તાંત જણાવી કહ્યું કે આ પરમાર્થને નહી જાણતા છતાં મહારે વિષે વાત્સલ્યભાવ તેનામાં ઉત્પન્ન થયે છે. પુ સાંભળવામાં આવી નહતી કે કઈ જાણતું નહતું, તેવી ચમત્કારીક વાત સાંભળી દેવાનંદ, ઋષભદત્ત, અને બધી પર્ષદા વિસ્મય પામી ગઈ, આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં ! અને એક સામાન્ય ગૃહસ્થધમિ એવા આ પણે કયાં ! એમ વિચારીને
For Private and Personal Use Only