________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
થી બહાવીરસ્વામિ ત્રિ. [ પ્રારા ૨૨ ૯ શ્રાવક પ્રથમ ચતિઓને પ્રણામપૂર્વક દાન આપીને જન કરવું, કદાચ સાધુઓ ન હોય તે, સાધુઓ જે દિશા તરફ વિચારતા હોય, તે દિશા તરફ જોઇને “જે સાધુઓ આવે તે સારૂં” એમ વિચારતે ભોજન કરે.
૧૦ શ્રાવકના માર્ગે ચાલનાર ધીર-સત્યવાન-શ્રાવક, જે વસ્તુ સુનિરાજ ગ્રહણ કરે, તેજ વસ્તુ પિતે વાપરે છે. બીજી વસ્તુ તે ન વાપરે.
૧૧ શ્રાવકે પોતાની શકિતને અનુસાર, પોતાની પાસેના થાડામાંથી પણ થોડું, વાસસ્થાન, સુવાનીપાટ, આસન, અન્ન, જળ, ઔષધ, વસ, વિગેરે આપવું. અતિથિસંવિભાગ કર્યા વિના પિતે વાપરતે નથી.
૧૨ શ્રાવકે સંવત્સરીપર્વમાં, ત્રણે ચાતુર્માસમાં ચૈત્ર, આ વિગેરેની અઠ્ઠાઈમાં, અને અષ્ટમી વિગેરે શુભ દિવસોમાં, વિશેષ કરીને આદરવડે શ્રીજિનેશ્વરની પૂજા કરવી, છઠ્ઠ અઠ્ઠમાદિક તપ કરે, તથા જ્ઞાનાદિ ગુણેને વિશે ઉદ્યમ કરે.
૧૩ સાધુઓ, શ્રીજિનપ્રાસાદ, તથા જિનપ્રતિમાઓના પ્રત્યનિક તથા અવર્ણવાદ બોલનારને, તથા શ્રી જિનેશ્વરના શાસનના
અહિત કરનારને, સુશ્રાવકે પિતાના સર્વ પ્રકારના બળે કરીને નિવારણ ક.
૧૪ શ્રાવકે હમેશાં પ્રાણી વધ, અલીકવચન એટલે મિથ્યા ભાષણ, ચેરી, તથા પરસ્ત્રીગમનને ત્યાગ કર. તેના ત્યાગને નિયમ કરવું જોઇએ.
૧૫ પરિગ્રહનું પરિમાણ નહિ કરવાથી અનંત તૃષ્ણા–ભઉત્પન્ન થાય છે. બહુ પ્રકારના દેશે પેદા થાય છે, તથા નરક ગતિના આયુષ્યના બંધનું કારણ થાય છે, માટે ધનધાન્યાદિક નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું.
૧૬ શ્રી જિનેશ્વરના માર્ગને ગ્રહણ કરનાર, દુર્જનની મૈત્રી કરવી નહિ; તેમજ પારકી નિંદા કરવી નહિ.
For Private and Personal Use Only