________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર પ્રિકરણ ૨૨. થાય છે. ગુરૂગમ શીવાય મતિકપનાથી આગમના અર્થ કરવાથી, કદી વિપરિત અર્થ થઈ તેવા પ્રકારની શ્રદ્ધા દ્રઢ થવાથી, આત્માને હિતકતા થતું નથી. પરિણામે કદાગ્રહ બંધાઈ અનર્થ ઉપન્ન થાય છે. ઋષિભદ્ર પુત્ર શુદ્ધ શ્રદ્ધાવાન શ્રાવક હતા. તેમણે ગીતાર્થ અને સંવિન ગુરૂની પાસેથી પ્રવચનના અર્થ સાંભળ્યા હતા, અને તે ધારી રાખ્યા હતા. ભગવંતના શ્રાવકોમાં અષિભદ્ર પુત્ર આલબિકા નગરીના રહેવાસી હતા. એ ગામમાં બીજા પણ ઘણા શ્રાવકો રહેતા હતા. તે શ્રાવકો આપત્તિમાં પણ ધર્મમાં દ્રઢ રહેનાર હતા. તેઓએ મળીને એક વખત ષિભદ્ર પુત્રને પુછયું કે, “તમે અમને દેવતાની
સ્થીતિ કહી સંભળાવે.” ત્યારે તે પણ પ્રવચનમાં કહેલા અર્થમાં કુશળ હોવાથી, શાસ્ત્રમાં વર્ણન કર્યા પ્રમાણે ચારનિકાયના દેવેની સ્થીતિ કહી સંભળાવી. પણ તેમના બોલવા ઉપર તેમને શ્રદ્ધા આવી નહી. પણ જ્યારે પ્રભુ તેમના ગામે પધાર્યા, ત્યારે ત્રાષિભદ્ર પુત્રની સાથે તેઓ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુની પાસે દેશના સાંભળ્યા પછી, તે શ્રાવકોએ પ્રભુને પુછયું કે, “અમે દેવની
થીતિના સંબંધે જે પ્રશ્નન ઋષિભદ્ર પુત્રને પુછયા હતા, અને તેમણે અને દેવેની જે સ્થીતિ કહી સંભળાવી છે, તે ખરી છે ?”
હા. તેમણે જે પ્રમાણે દેવેની સ્થીતિનું વર્ણન કર્યું છે, તેજ પ્રમાણે હું કહું છું. પ્રભુએ તે શ્રાવકેને ઉત્તર આપે.
એ ઉપરથી તે આત્માથિ શ્રાવકોએ બષિભદ્ર પુત્રને ખમાવ્યા અને ઘેર ગયા.
ઋષિભદ્ર પુત્ર ચિરંકાળ ગૃહસ્થ ધર્મ પાળીને, માસ ભકત કરીને સીધર્મ દેવલોકમાં દેવપણે ઉસન થયા છે.
આ ઋષિભદ્વારા ભગવંતના વિદ્યમાનપણમાં થયા છે. તેઓ ભગવંતના શ્રાવક હતા. પ્રવચનના અર્થ તેમણે સંવિજ્ઞ ગીતાર્થ ગુરૂ પાસેથી ધાર્યા હતા. પિતે સ્વતંત્ર ધાર્યા ન હતા, અને ભગવતે પણ તેવા પ્રકારના તેના વર્તનની પ્રસંશા કરી હતી. એ ઉપરથી વર્તમાનમાં આગમને સ્વતંત્ર અભ્યાસ કરવાની, જીજ્ઞાસાવાળાને પુરતે જવાબ મળે છે.
For Private and Personal Use Only