________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
T
'
ક
'
હ
'
A
ક:
'
જ
પ્રકરણ ૧૯ મું
ભગવંતના અતિશય. ૨ ગતિમાં દેવલોકના દેવેની શક્તિ અને બાહ્ય અદ્ધિ “અનુપમ અને મનુષ્ય પ્રાણીઓના ધ્યાનમાં પણ ન આવે A તેવી હોય છે. મનુષ્ય લોકમાં મોટા મોટા
સમર્થ રાજાઓની ત્રાદ્ધિ કરતાં દેવલેકના એક
સામાન્ય દેવની ઋદ્ધિ અને શક્તિ વિશેષ હેય ( 2) છે. તેમના ભુવન અને આવા સુવર્ણ અને મને
ણિમય હોય છે તેમની દૈવી શકિતને તો સામાન્ય મનુષ્યની સાથે મુકાબલે થઈ શકે જ નહિ. આ ઋદ્ધિ અને શકિત તેમને ભવ પ્રત્યયિક સ્વાભાવિક હોય છે. તેમેળવવાને માટે તેમને કંઈ પ્રયત્ન કરે પડતું નથી. મનુષ્યમાં સામાન્ય મનુષ્ય કરતાં કઈક એગી કે મુનિઓમાં વગર પ્રયાસે કે વગર મહેનતે કઈ કાર્ય સાધ્ય કરવાની કે કંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કે જાણવાની શક્તિ હોય છે, તે તે દેખી સામાન્ય મનુષ્યોને તેથી ચમત્કાર લાગે છે, અને તેઓ તેથી મુંઝાઈ જાય છે. મનુષ્ય ભવમાં જેઓને ગુણ પ્રત્યયિક અદ્ધિ-શક્તિ પ્રાપ્ત થાય છે, તેને જૈન દર્શનમાં લબ્ધિ કહે છે. આ લબ્ધિઓ વિશેષ કરીને ચૌદપૂર્વધર મુનિઓ કે અપ્રમત
ગીઓને જ પ્રાપ્ત થાય છે. આ લબ્ધિએ શુભ, શુભતર, અને શુભતમ પરિણામના વેગે, કે તપના પ્રભાવેજ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિઓના પ્રકાર ઘણું છે, પણ મૂખ્યત્વે અઠાવીશ પ્રકારની
For Private and Personal Use Only