________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રમાદ ન કરવા પ્રભુના ઉપદેશ,
પ
""
કદાચ મહામુશ્કેલીએ મળવું દુર્લભ મનુષ્યપણું' મળી જાય, તા પણ આય દેશમાં જન્મ થવા ઘણા મુશ્કેલ છે. શક યવન, મ્લેચ્છ દેશમાં જન્મ થાય, તે મળેલુ મનુષ્યપણ ચ થાય છે. માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવા નહિં, કદાચ મહામુશ્કેલીએ આય દેશમાં જન્મ થાય, તાપણ પાંચ ઇંદ્રિયા સુંદર હાય, કાઇ પણ પ્રકારની ખાડ ખાંપણુ વગરની હાય, એમ થવુ' ઘણુ' મુશ્કેલ છે, એમ જાણી, ગાતમ! એક સમય પ્રમાદ કરવા નહિ. ”
<<
any
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
“ કદાચ ખોડખાંપણ વગરની ઇંદ્રિયા મળી જાય, તાપણ મિથ્યાત્વમાં લપટાયલા પ્રાણીને વિશુદ્ધ ધમ સાંભળવાનું બનતું નથી. માટે ગૌતમ ! એક સમય પ્રમાદ કરવા નહિ. ”
{ કર્દ ચ વિશુદ્ધ ધર્મ સાંભળવાની તક અથવા તકો મળી આવે, તેાપણુ ધમ' ઉપર શ્રદ્ધા થતી નથી. માટે ગૌતમ! એક સમય પશુ પ્રમાદ કરવા નહી,
,,
૬ ધર્મ ઉપર શ્રદ્ધા થાય તોપણ શરીરે કરીને, સ્પર્શ'ઇંદ્રિયે કરીને કામની બાબત તરફ ( વિષય સેવન તરમ્ ) મન વધારે જાય છે. ધમ કરવાનું' શરીરથી ખનતુ' નથી. માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવા નહી.
“ શરીર જીણું થતું ાય છે. વાળ ધેાળા થતા જાય છે; અને કાનની સાંભળવાની શક્તિ ઘટતી જાય છે, માટે સમય માત્ર પણ હું ગૌતમ ! પ્રમાદ કરવા નહી. ”
“ તેવીજ રીતે આંખનું બળ ઘટતુ જાય છે. સુંધવાની શકિત મઢ પડતી જાય છે. જીભની ચાખવાની સત્તા ઓછી થતી જાય છે. ચામડીની સ્પર્શ શકિત ઘટતી જાય છે, એમ સવ પ્રકારનાં ખળ શક્તિ ઓછી થતાં જાય છે. માટે ગૌતમ ! એક સમય
..
પ્રમાદ કરવા નહિ.
''
વાત પિતના ઉદ્વેગ શરીરમાં ભેાકાયા કરે છે. શરીરમાં અાંકડીએ આવ્યા કરે છે. વિવિધ પ્રકારના ઉપદ્વવા શરીરને ત્રાય
79
For Private and Personal Use Only