________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૮ વૈક્રિય શરીર પેશ્ય પુદગલ ગ્રહણ કરી જીવ પોતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે વૈકિય શરીર કેવાય છે
૩ આહારક–ચૌદ પૂર્વ ધર લબ્ધિવંત સાધુ સંદેહ ટાળવા નિમિતે અથવા તીર્થંકરની અદ્ધિ જેવાને અર્થે સફટિકના જેવું અતિ ઉજવળ, મુઢા હાથ પ્રમાણ, અંતર મૂહર્તની સ્થિતિવાળું, આહારક નામકમેંદ્રિયે આહારક શરીર એગ્ય શુભ વિશુદ્ધ પુદ્ગલ ગ્રહણ કરી જીવપ્રદેશ સાથે મેળવી શરીરપ નિપજાવે તે આહારક શરીર કેવાય છે. - ૪ તેજસ-તેજને વિકાર,–તેજોમય, તેજપૂ એવું; કરેલા ભોજનને પચાવનાર અને તેજેસ્થા તથા શ્રાપ, અનુગ્રહના પ્રજવવાળું, તૈજસ નામકર્મના ઉદયથી તૈજસ શરીર એગ્ય પુદગલ ગ્રહણ કરી છવ પિતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે તેજસ શરીર કેવાય છે.
૫ કાર્મણ-કર્મને વિકાર,કર્મમય, કર્મસ્વરૂપ સર્વ શરીરેનું બીજ એવું, ખીર નીરની પેઠે જીવ પ્રદેશની સાથે જે કમંદળીયાં રહ્યાં છે તે કાર્માણ શરીર કેવાય છે. - દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવેને ગર્ભજ મનુષ્ય કે તિર્યચની પેઠે ગર્ભમાં રહેવાનું હોતું નથી. તેઓને જે ઠેકાણે ઉત્પન્ન થવાનું હોય છે, તે ઠેકાણના ઉત્પતિ સ્થાન (દેવસયા) માં અંતર મૂહર્તમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થયા પછી બે ઘડીમાં નવ
વન શરીરવાળા થાય છે. જન્મથી તેઓ પૈકી જે સમકિતી હોય છે તેમને અવધિજ્ઞાન અને શિધ્યાત્વિને વિભંગ જ્ઞાન હોય છે.
દેવલોકમાં દેવીઓની ઉત્પતિ બીજા દેવલોક સુધી જ હોય છે. અને તેમનું ગમનાગમન આઠમા દેવેલેક સુધી છે.
દેવે પણ બીજ ગતિના જીવોની પેઠે કષાય એટલે ક્રોધ, માન, માયા, લેભ સહિત છે. ચારગતિમાં નારકીના છને કોલ વધારે, તિર્યંચ ને માયા વધારે, મનુષ્યને માન વધારે અને દેવતાઓને લેભ વધારે હોય છે.
For Private and Personal Use Only