________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
૧
ઉપર પ્રમાણે અઢાર પ્રકારના જે પાપસ્થાનક છે, તે ત્યાગ કરવા લાયક છે. તે ત્યાગ કરવાને માટે તેના પ્રતિસ્પર્ધિ જે કારણેા બતાવ્યા છે, જે ધમ સ્થાનક છે, તેનુ સેવન કરવુ તેનુ સેવન કરવાથી પાપસ્થાનકોનુ સેવન અધ થશે. પાપનુ સેવન બંધ થશે, એટલે `કમ બંધ થતા અટકશે, સવર તથા નિર્જરા તત્વને આદર કરવા. તેમજ અષ્ટપ્રવચનમાતા તેનુ સેવન કરવુ તેથી શુદ્ધ ચારિત્ર ગુરુની પ્રાપ્તિ થશે. એ અષ્ટપ્રવચનમાતા એટલે પાંચસમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિ તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચસમિતિ
૧ ઇર્યાસમિતિ જોઇને ચાલવુ, ઉપયોગ પૂર્વક ચાલવુ' કે જેથી કાઈ પણ જીવને કીલામણા થાય નહી.
૨ ભાષાસમિતિ-વિચારીને પાપરહિત વચન ખેલવુ‘, ૩ એષણાસમિતિ-શુદ્ધ અને નિર્દોષ આહાર પાણી મેળવ વાના ઉદ્યમ કરવા.
ચીજને
૪ આદાન‘ડમતનિક્ષેપણા સમિતિ-ક્રોઈ પશુ દ્રષ્ટિથી તથા બીજી રીતે પુ'જી પ્રમા'ને લેવી, તથા મુકવી. ૫ પારિષ્ઠાપનિકાસમિતિ – વીનિતિ, તથા લઘુનિતિ નિર્દીષ જગ્યાએ કરવી, તથા કોઇ પણ ચીજને પરવવી હોય તે નિર્દોષ જગ્યાએ કાઈ પણ ત્રસ જીવને હરકત કે પિડા ન થાય તેવી જગ્યાએ પરઠવવી.
ત્રણ ગુપ્તિ. ૧ મનગુપ્તિ-મનને ગોપવવું. પ્રથમતે મનમાં અશુભ વિચારા થતા અટકાવવા, અને શુભ્ર વિચારો કરવા એટલે અપ્રશ
૧ પ્રવચનસારાદ્વારના · બસેાતેસાડત્રીસમા ારમાં અઢાર પાપ સ્થાનકાના વનમાં, ઠ્ઠું રાત્રિભેાજનગણ્યું છે. તેમાં રતિતિ પાપરચાન ગણેલું નથી, એટલે અટારની સંખ્યા બરાબર થાય છે.
For Private and Personal Use Only
.