________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ ] દુર્ગધા સાથે સંબંધ,
૫૬૩ એવી શરત થશે કે, “જે જીતે તે હારનારના પૃષ્ઠ પર ચઢે. પછી તે રમતમાં તમે હારશે ત્યારે તારા પૃષ્ઠ પર તે દુર્ગધા ચઢશે.” તે સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી, પ્રભુને વંદના કરી, પોતાને સ્થાને ગયા.
શ્રેણિક રાજાએ દુર્ગાને જોયા પછી, તેનું અશુભ કર્મ ખપી ગયાથી, પુર્વ પુણ્યના ચગે તેનું શરીર સુગંધમય થઈ ગયું હતું. તેવામાં કોઇ શેવાળની સ્ત્રી તે માર્ગે જતી હતી. તેણી એ તે બાળાને જોઇને લઈ લીધી. પિતે સંતતિ વિનાની હોવાથી તેને પુત્રી તરીકે પાળી, પિષી મેટી કરી.
એકદા કૌમુદી ઉત્સવ આવતાં નગરીના સર્વ લેકો નગરની બહાર ઉદ્યાનમાં ક્રિડા કરવા ગયા હતા. તે વખતે સ્ત્રીઓની કિડા જેવા માટે શ્રેણિક રાજા પણ અભયકુમાર ને સાથે લઈને ગયા હતા. તે ઉત્સવમાં દુર્ગધા પિતાની માની સાથે આવી હતી. તે વખતે ખીલતી યુવાવસ્થાવાળી મનહર સ્વરૂપ અને અનુપમ લાવશ્યવાળી જણાતી હતી. એકાએક રાજાની દ્રષ્ટિ તેના ઉપર પી. તેણીને જોઈ રાજા તેના પર અત્યંત મોહિત થઈ કામાતુર થયા. અનુક્રમે રાજાને આશય અભયકુમારના જાણવામાં આવવાથી, તેણીના માબાપને સમજાવ્યા. રાજાએ તેણીની સાથે લગ્ન કર્યું, અને તેને પટરાણી બનાવી.
ભગવંત મહાવીર દેવે કહેલું ભવિષ્ય રાજાને કંઈ યાદ ન હતુ. ત્રીકાળજ્ઞાની ભગવંતનું વચન કેવી રીતે સત્ય કરે છે, એને આપણને ખ્યાલ થાય છે. એકદા રાજા તથા દુર્ગધા પાસે રમવા લાગ્યા, તેમાં હારનારના પૃષ્ઠ પર જીતનાર ચઢે એવી શરત કરી. તેમાં રાજા હાર્યા. તેથી રાણી રાજાના પૃષ્ટ ભાગપર શંકા રહિત આરૂઢ થઈ.
તે વખતે રાજાને શ્રી વીર પ્રભુનું વચન યાદ આવવાથી હસવું આવ્યું. રાણીએ તત્કાળ રાજાના પૃષ્ઠ પરથી ઉતરીને અકરમાત
For Private and Personal Use Only