________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦૪
શ્રી મહાવીરસ્વામિ રિત્ર
[ પ્રકરણ ૧૨
વિસ્તારથી સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણન કરેલુ છે. ખપી જીવાએ ત્યાંથી તેની માહિતી મેળવવાની તજવીજ કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાપિતાની ભકિત કરવી, સમાન શીલ અને આચાર વાળાની સાથે વિવાહ સબ`ધ જોડવા, અને ચેાગ્યતા પ્રમાણે દીન, અતિથિ અને સાધુએની બરદાશ કરવી, એ ઉત્તમ શ્રાવકના સામાન્ય ધર્મ છે. વિરૂદ્ધ કુલ શીલવાળાની સાથે વિવાહ સમધ જોડવાથી નિર તર ઊદ્વેગ રહેવાને લીધે ધર્મની હાની થાય છે. દીન પુરૂષોને અનુકપા બુદ્ધિથી દાન આપવું; અને સાધુ મુનિરાજની બહુમાન પૂર્ણાંક ભકિત કરવી; તથા સુપાત્રદાનનેા લાભ મેળવવે; લાક વિરૂદ્ધ કૃત્ય જેવાં કે સવ પ્રાણીએની નિદ્રા કરવી, વિશેષે કરીને ગુણ્ણા વડે સમૃદ્ધ થએલા જનાની નિંદા કરવી, સરળ સ્વભાવી પ્રાણીઓની મશ્કરી કરવી, પૂજ્ય જનેની હીલના કરવી, બહુ જનવિરાધી મનુષ્ચાના સ`સગ', અને દેશાચારનું ઉદ્ઘઘન, આ કૃત્યાના ત્યાગ કરવા, તેમજ દીર્ઘકાલના રાષ અને મમ વચનને ત્યાગ કરવે; ઇત્યાદિ સદાચારનું સેવન એ તે ઉત્તમ શ્રાવકના સામાન્ય ધમ છે.
ભગવંતના શાસનમાં ૧૫૯૦૦૦ વ્રતધારી શ્રાવકે હતા, એ વ્રતધારીઓમાં પણ શ્રેષ્ઠ એવા શ્રાવકાના અંગે ઉપશકદશાંગ સૂત્રમાં દશ શ્રાવકાના વિસ્તારથી વૃત્તાંત આપેલા છે. તેમના ચારત્રોથી ભગવંતના સમયમાં હિંદની આર્થિક સ્થીતિ કેટલી બધી ઉત્તમ હતી તે આપણને માલમ પડે છે. શાસ્ત્રમાં આ દેશની રિદ્ધિનુ લખાણુથી વન કરેલુ છે. તે સ` કાટયાધિપતીએ હતા. તે એ શ્રીમત હતા, તેટલા કારણથી તેમના ચરિત્ર પવિત્ર આગમમાં દાખલ કરવામાં આવેલ છે એમ નથી, પણ તે સર્વે ઉપર જણાવેલા શ્રાવકધમના લાયકના ઉત્તમ ૫કિતના ગુણેા ધરાવતા હતા. શ્રાવકપણાને ચાગ્ય સમ્યક્ત્વમૂળ ખારવ્રત, તેઓએ ભગવત પાસે અ’ગી કાર કરી, તેમનુ ઉત્કૃષ્ટિ રીતે પાલન કરેલુ હતુ. તેઓ ભાવશ્રાવક પણાને લાયકના ગુણા ધરાવતા હતા. વ્રતેાના પાલનના અંગે કામ દેવ વિગેરે કેટલાક મહાપુરૂષાએ તા દેવકૃત ઉપસર્ગો પણ સહુન
For Private and Personal Use Only