________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ જાવ. ]
શ્રુત જ્ઞાનના ભેદ. છે. ઉત્સર્પિણી, ને અવસર્પિણી આશ્રયી અનાદિ અવયવસિત છે. ભાવ થકી ભવસિદ્ધિયાઆશ્રયી સાદિસપર્યાવસિત છે, અને અભવસિદ્ધિયાશ્રયી ક્ષપશમિકભાવે અનાદિ અપર્યવસિત છે. ક ૧૧ ગમિકત-જેમાં સરખા પાઠ હોય તેને ગમિકશ્રુત કહે છે.
૧૨ અગમિકકૃત–જેમાં અક્ષર, આલાવા સરખા ન હેય તેને અગમિકશ્રુત કહે છે.
૧૩ અંગપ્રવિષ્ટદ્યુત– દ્વાદશાંગી. ૧૪ અંગબાહમૃત–શ્રી આવશ્યકતાદિ
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કરવામાં આવેલા છે. વળી બીજી અપેક્ષાએ એજ શ્રુતજ્ઞાનના વિશ ભેદ કરવામાં આવેલા છે. તે નીચે પ્રમાણે,
૧ પર્યાયશ્રત-જ્ઞાનને એક સૂમ અંશ અવિભાગ પલિછેદ,લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગદીયા જીવનું જે સર્વથી જ. ઘન્ય કૃતામાત્ર,તે થકી અન્ય જીવને વિષે એક જ્ઞાનને અવિભાગ પલિદ અંશ વધે તેને પર્યાયશ્રુત કહે છે.
૨ પર્યાયસમાસશ્રત-જીવને વિષે અનેક પર્યાયનું જ્ઞાન તેને પર્યાયસમાસથુત કહે છે.
૩-૪ અક્ષરશ્રત અને અક્ષરસમાસશ્રત-અકારાદિ લધ્યક્ષર એકનું જાણવું તેને અક્ષરગ્રુત કહે છે, અને બે ત્રણ અક્ષરનું જાણવું તેને અક્ષરસમાસથુન કહે છે.
૫-૬ પદત અને પદસમાસશત-શ્રી આચારાંગાદિ સૂત્રમાંના એક પદનું જ્ઞાન તેને પદગ્રુત કહે છે. તેજ પદના સમુદાય-ઘણુ પદનું જ્ઞાન તેને પદસમાસથુન કહે છે.
૭૮ સંઘાતશ્રત અને સંઘાતસમાસકૃત– નહિs જ ઇgઈત્યાદિ ગાથાએ યુક્ત દ્વારનો એક દેશ જે ગત્યાદિક તેહને પણ એક દેશ દેવગત્યાદિક તેહની જે માર્ગણોનું જ્ઞાન તેને
For Private and Personal Use Only