________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 દેવાંગનાને ઉપસર્ગ.
૨૩૭ વસંતલક્ષ્મી શોભી ઉઠી. કંદબના વિકશિત પુષ્પરજથી દિગ્વધૂને માટે સૈરંધ્રી દાસીની જેમ મુખવાસ સજજ કરતી ગ્રીઓમત્રતુની લક્ષ્મી વિસ્તાર પામી. કેતકીના પુષ્પનામિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગલિક તિલક કરતી હોય તેવી વષરતુ પ્રગટ થઈ. નવીન નીલ કમળના મિષથી હજારો નેત્ર વળી થઈ પોતાની ઉત્તમ સંપત્તિને જ જતી હોય એવી શરદત્રા પ્રકાશી નીકળી. ત અક્ષર જેવી ડોલરની કળીઓથી કામદેવની જય પ્રશસ્તિને લખતી હોય તેવી હેમત લક્ષ્મી ખીલી નીકળી. ડોલર અને સિંદુવારના પુષ્પથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિર લમી વૃદ્ધિ પામી એવી રીતે ક્ષણમાં સર્વ ઋતુઓ સાથે પ્રગટ થઈ.
તે પછી ત્યાં કામદેવની સેના જેવી દેવાંગનાઓ પ્રગટ થઈ. ભગવંતની આગલ આવી તે રમ્ય અંગવાળી રમણીઓએ કામદેવના વિજયી મંત્રાસ્ત્ર જેવું સંગીત શરૂ કર્યું. કેઈ શુદ્ધ ચિત્તે લય સાથે ગાંધાર ગ્રામથી અનેક રાગતી જાતિઓને ગાવા લાગી, કેઈ પ્રવીણ દેવાંગના ક્રમ અને ઉત્કમતાથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વીણું વગાડવા લાગી; કેઈ ફૂટ, નકાર, થેંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા વનિ કરતી ત્રિવિધ મૃદંગને વગાડવા લાગી; કોઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવી દષ્ટિભાવ કરતી નાચવા લાગી; દઢ અંગહાર અને અભિનયથી કંચકીને તેડતી અને શિથિલ કેશપાશને બાંધતી કે પિતાની ભુજાના મૂલને બતાવતી હતી; કઈ દંડપાઇ વિગેરે અભિનયના મિષથી પિતાના ગરૂચંદન જેવા ગીર સાથળના મૂલને વારંવાર બતાવતી હતી, કઈ શિથિલ થએલા અધોવસની ગ્રંથીને દઢ કરવાની લીલાથી પિતાના વાપી જેવા નાભિ મંડળને બતાવતી હતી, કે ઈભદંત નામના હસ્તાભિનયને મિષકરી વારંવાર ગાઢા લિંગની સંજ્ઞાને કરતી હતી, કેઈ નીવીને દઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચલાવી પિતાના નિતંબ બિંબને દેખાડતી હતી,
For Private and Personal Use Only