________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
જી મહાવીરસ્વામિ ચરિત્ર - પ્રકરણ ૨૦ હે ભદ્રા અમારી સેવા મુખવચિકા અને ધર્મજ (રજેહરણ) હાથમાં રાખીને કરાય છે.” પ્રભુએ તેને વિનય સમજાવ્યું.
- “હે પ્રભુ! મારે તે પ્રમાણ છે. મને તે આપ.” પછી તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી, અને વિનય ગુણનું સેવન કરી કલ્યાણને ભાગી થયે. રાજગૃહ નગરમાં એક લેપ નામે શ્રેષ્ટિ હતું. તે મિથ્યાત્વ
ધર્મમાં આસકત હતું. તેના ગુરૂનું નામ લેપ શ્રેષ્ટિને સમ- શિવભૂતિ હતું. તે મિથ્યાધર્મમાં શ્રદ્ધા જાવેલું અધ્યાત્મનું વાન હતું. જ્યારે તેના ગુરૂ બીજા દેશથી સ્વરૂપ.
આવતા, ત્યારે તે મોટી ઋદ્ધિવડે ચાર
પાંચ જન સુધી તેની સન્મુખ જતો હતે. આ લેપશ્રેષિને શિવભૂતિએ ધર્મનું જે સ્વરૂપ સમજાવ્યું હતું, તેમાં તે ઘણે શ્રદ્ધાવાન હતું, અને તેનું પાલન પણ તે કરતે હવે,
ભગવાન મહાવીર એક વખત રાજગૃહ નગર સમવસર્યા તે વખતે એ લેપશ્રેષ્ઠિ, પોતાના મીત્ર જિનદત્ત શ્રાવાની પ્રેરણાથી ભગવાનને વાંદવા, તથા આશ્ચર્ય જેવા ગયા. ભગવંતને લેપ એપ્તિએ નીચે મુજબ પ્રશ્ન કર્યા.
“હે ભગવાન્ ! મારા ગુરૂ અધ્યાત્મ સ્વરૂપનું વર્ણન કરે છે તે સત્ય છે કે અસત્ય ?”
હે શ્રેષ્ઠિ ! અધ્યાત્મ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાંના પહેલા ત્રણ ભેદ ભાવ અધ્યા ત્મના કારણ રૂપ છે. જે પુરૂષમાં ભાવ અધ્યાત્મ રહેલું હોય, તેમના કાર્ય સંપૂર્ણ સિદ્ધ થાય છે. બીજા ત્રણ ભેજવાળાને થતાં નથી. કેઈ માણસ એમ કહે કે, “હું અધ્યાત્મ જાણું છું, અને તેનું સુખ અનુભવું છું, તે તે યોગ્ય નથી. તે શુદ્ધ અધ્યાત્મને વિષે અધ્યાત્મની ભજન જાણવી. અધ્યાત્મ એ કઈ ઘટપટાદિકની જે મૂર્તિમાન પદાર્થ નથી, કે જેને આપવા લેવામાં વ્યવહાર થઈ શકે. માટે તેવા શુદ્ધ અધ્યાત્મને વિષે અધ્યાત્મની ભજના જાણવી;
For Private and Personal Use Only