________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૮
૫ પરિગ્રહ,
૭ માન. ૮ માયા. (કપટ )
૯ લોલ,
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
જેટલી પ્રવૃત્તિ ઓછી થઇ શકે તેમ કરવું. વીર્ય રક્ષણ કરવું. પંચેંદ્રિયના વિષયના સેવનની આસકિત કમી કરી ઈદ્રિય દમન કરવું. ૫ મુનિએ ધન, ધાન્યાદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ, અને કષાયાદિ અત્યંતર પરિગ્રહને સર્વથા ત્યાગ કરે. ગુહસ્થે પરિ. ણામ–મર્યાદા કરવી. ૬ ક્ષમા રાખવીસમતાનું સેવન કરવું, શાંતવૃત્તિ રાખવી. ૭ નમ્રતા ધારણ કરવી. ૮ સરળતા રાખવી; નિષ્કપટી થવું; કોઈને ઠગ નહી. ૯ સંતેષ ૨ખ, નિર્લોભી થવું; કોઈપણ પદાર્થ કે વસ્તુને લાભ કરે નહી આત્મિક ગુણે મેળવવા, જ્ઞાન મેળવવું, ઈત્યાદિ પ્રશસ્ત પ્રવૃત્તિ કરવાની જીજ્ઞાસા ઉત્તરો ત્તર વધતી જાય, એ તત્વદ્રષ્ટિએ લાભ નથી. તેવા પ્રકારને લેભ તે આત્માને , ગુણકત છે. ૧૦ વીતરાગ દશા પ્રાપ્ત કરવા મોહને ત્યાગ કર. પ્રથમ અપ્રશલ રાગને નાશ કર છેવટે તે પ્રશસ્ત રાગને પણ નાશ કરી વીતરાગ થવું. ૧૧ જગતના તમામ જી ઉપર મૈત્રી ભાવ રાખો. લોકમાં રહેલા તમામ જીની સાથે આપણે જીવ અનંતીવાર સંબંધ કરી આવ્યો છે, તે અપેક્ષાએ જગ
૧૦ રાગ.
For Private and Personal Use Only