________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ (૩) બુદ્ધ-જ્ઞાનવાનને ભાવ પ્રધાન આગમ તત્વ સમજાવવું. આગમવચન આરાધનામાં ધર્મ છે, અને તેના ઉત્થાપનમાં અધર્મ છે, એ ધર્મનું ગૂઢ રહસ્ય છે, અને ધર્મને નિકળ્યું છે. ઈત્યાદિ વાતો બુદ્ધનેજ કહેવી.
(૧) પરિણામિક (૨) અપરિણામિક. અને (૩) અતિપારિ સુમિક એ ભેદેવડે પાત્ર ત્રણ પ્રકારના છે. ઈત્યાદિક પાત્રનું સ્વરૂપ સમજીને શ્રદ્ધાનંત પુરૂષ, તે પાત્રના અનુગ્રહને હેતુ એટલે ઉપકાક જે ભાવ, એટલે શુભ પરિણામની વૃદ્ધિ કરનાર જે આગમકત હોય, તેની પ્રરૂપણા કરે અને ઉન્માર્ગ એટલે મેક્ષથી પ્રતિકૂળ વાટ તેને દુરથી વજે.
મતલબ એ છે કે સમ્યફરીતે પાત્રનું સ્વરૂપ સમજીને, તેના ભાવને વધારનારી, અનુવૃત્યાદિક દેષથી રહિત, અને સિદ્ધાંતના માર્ગને અનુસરતી દેશના કરવી.
પાત્ર-જે જીવાદિ પદાર્થને જાણનાર હોઈ, સમભાવથી સર્વ છાની રક્ષા કરવામાં ઉજમાળ હોય, તે યતિ દાન દેનારને પાત્ર છે.
કુપાત્ર-આશ્રવ પ પના દ્વારને ખુલ્લાં રાખનાર કુપાત્ર છે. એવા કુપાત્રને દીધેલું દાન અનર્થ જનક એટલે સંસાર વધાર નાર થાય છે.
દેશનાદિ રૂપ થતદાન તો પ્રધાન દાન છે.
() ખલિત પરિશુદ્ધિ-પ્રમાદ વિગેરેથી ચારિત્રમાં કઈ રીતે અતિચાર, મળ, કલંક લાગ્યું હોય, તો તેને પણ વિમળશ્રદ્ધાવાન મુનિઓએ વિકટના (આલેચના) થી શુદ્ધિ કરવી જોઈએ.
જે વ્રતગ્રહણથી માંડીને અખંડિત ચારિત્રવાળે અને ગીતાર્થ હોય, તેની પાસે જ સમ્યકત્વ વ્રત તથા પ્રાયશ્ચિત લેવાં જોઈએ.
એવા ગુરૂ પાસે લાજ, ગૌરવ (માન) તથા ભય વિગેરે મેલીને, સઘળાં ભાવશલ્ય કાઢવાં જોઈએ. તે એવી રીતે કે જેમ
For Private and Personal Use Only