________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૯ છુટાં પડતાં પડતાં કંઈ અંશ બાકી રહી ગયે. કર્મની કેટલી ચીકણાશ? કર્મને કંઈ શરમ નથી. ખરેખર જગતમાં નિપક્ષપાત રીતે પિતાનું સામ્રાજ્ય ચલાવવામાં કર્મ રાજાની બરાબરી કરી શકે તેવું કઈ નથી. દેવ, દાનવ, ભૂત, પિશાચ, રાક્ષસ, હરિ, હર બ્રહ્મા, પીર, પિગંબર, કે કઈ પણ સંપ્રદાયના માનિત દેવમાંથી ગમે તેનું ચરિત્ર આપણે વાંચીશું તે જણાઈ આવશે કે તેમાંથી કેઈની પણ દાક્ષિણ્યતા કામે રાખી નથી.
દેવાનંદાના ગર્ભમાંથી પ્રભુને લઈને ત્રિશલાના ગર્ભમાં લઈ જવામાં પણ તેઓના પોતાના કર્મના ફળ પાકને કાંઈ સંબંધ છે કે કેમ? એ પણ એક વિચારણીય વાત છે, ભગવંતના કર્મને બદલે દેવાનંદાને કેમ મળ જઈએ ? કેમકે ચૌદ મહાન ઉત્તમ સ્વપનેથી સુચિત ઉત્તમ પુત્ર રત્નના ગર્ભની પ્રાપ્તિ તેને થએલી તે ગર્ભને તે ગુમાવે એ કાંઈ જેવી તેવી હાની ન કહેવાય ! ઈદ્ર મહારાજને ભગવંતને ત્રિશલા રાણીના ગર્ભમાં મુકવાને વિચાર કયાંથી આવ્યો ? આમાં પણ કમજ્ઞતાને ભાસ થાય છે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેઓએ જ આ બધી બાબતેના પ્રશંગેપાત ખુલાશા કરેલા છે.
સહુ સહુ પોત પોતાના ભાગ્ય (કર્મ) પ્રમાણે કરવાની બુદ્ધિ દેને ઉત્પન્ન થાય છે. કમંથો ઉપરાંત કરવાની શકિત દેવમાં પણ નથી. દેવાનંદા અને ત્રિશલારાણીના સંબંધમાં પણ કર્મ સ્વરૂપ જાણવા લાયક છે. પુર્વભવમાં ત્રિશલા રાણીને જીવ દેરાણી હતું, અને દેવાનંદાને જીવ જેઠાણું હતું, બને એક ઘરમાં રહેતાં હતાં. માઠી મતીથી અને લેભના ઉદયથી જેઠાણીએ દેરાણીને રત્નને કરડીઓ ચોરી લીધે, દેરાણીએ સંભાળે, સાથે પણ જડ નહી. બન્ને જણને આપશ આપશમાં એ વિષે ઘણું બેલા ચાલી થઈ પણ જેઠાણીએ કરંએ આપે નહીં. તે વખતે દેવાનંદાના જીવે જે અશુભ કર્મ બાંધ્યું
For Private and Personal Use Only