________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચન અને કામિનીથી મુક્તિ નથી. વસ્તુઓ, કંચન અને કામિનીથી લગીર પણ લલચાયા નહિ. જે દિવસે લગ્ન કરી આવ્યા, તે વખતે તેમના મોઢા આગળ મોટા ધનના ઢગલા પડેલા હતા, તથા અનેક દિવ્ય વસ્તુઓ, અલંકારે, વસ્ત્રો વિગેરે વિવિધ પ્રકારની ભેગસામગ્રી પડેલી હતી. એવી ભેગ સામગ્રી મેળવવા આ વીસમી સદીમાં સમાજ હજારે પ્રકારના પ્રયત્ન આદરે છે, અને તેના માટે આરંભ સમારંભ કરવામાં પાછું વાળી જતા નથી. જ્યારે આ જંબુકુમારની પાસે તે કરોડોની મીલકત અને અહિક સુખને પોષનાર આઠ સ્ત્રીઓ તૈયાર હતી. અહિં તત્વજ્ઞાનીઓ અને તત્વજ્ઞાનથી બનશીબ પ્રાણીઓના વચ્ચેને તાકાત જણાઈ આવે છે. સંસારમાં રહેવું, ભેગવિલાસ ભોગવવા અને જ્ઞાનીમાં ખપવાને દા કર, અને તેમાં મુક્તિ છે, એવી વર્તમાનમાં કેટલાકની સમજુત છે તે સમજુત વાસ્તવીક નથી, અને તેમાં તેઓ શું ખાઈ મનુષ્ય જન્મનું ઉત્તમ પ્રકારનું કોય ચુકી જાય છે, એમ આપણને આ જ બુકુમારના ચરિત્રથી જણાઈ આવશે. જંબુકુમારને તે ધન મેળવવાને જીંદગીમાં પ્રયત્ન કરવા પડે તેમ ન હતું, કેમકે તેમની એકંદર સમૃદ્ધિ નવાણું કરોડ રૂપીઆની ગણાતી હતી. તે પ્રત્યક્ષ તે ઠેકાણે તૈયારજ હતી, અનાશકિત શીવાય સંસારી વૈભવ અને વિલાસ છેa શકાતા નથી. સંસારમાં આશકત રહી મુકિત મેળવવાની જે વાતે કરવામાં કે કહેવામાં આવે, તે હથેળીમાં ચાંદ બતાવવા જેવી એક યુકિત છે, અને તે કિતમાં મુગ્ધ ફસાઈ સત્ય તત્વજ્ઞાન મેળવવાથી બનશીબ રહે છે. વિનાત્યાગ શીવાય મુક્તિજનથી. સર્વસ્વ ત્યાગ એ જ મુકિત મેળવવા માગે છે અને અંતરંગથી સર્વ વિકારને જય એજ મુકિત નો મૂખ્ય માર્ગ છે. કંચન અને કામિનીનો સંબંધ એ અતરંગ વિકારોનું ધામ છે. એ વાત જંબુકમાર સારી રીતે સમજતા હોવાથી, તે તે બનેથી વિરકત હતા. કંચન અને કામિનીઓએ તેમના મન પર જરા પણ અસર કરી નહિ. ઉલટ તેમના સાત્વિક જ્ઞાન અને મજબુત માનસિક બળની અસર તે આડે છીએ અને તેમના
81
For Private and Personal Use Only