________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૪ અમિત ગુણ સમૂહથી સમૃદ્ધ એવા તે નિગ્રન્થ મુનિ, શુદ્ધ ચારિત્રનું પાલન કરી, મહાદિકને નાશ કરી, સંવેગના પ્રભાવથી અનુક્રમે મેક્ષ પદને પામ્યા છે.
ઉપર પ્રમાણે અનાથી મુનિને વૃત્તાંત આપવામાં આવ્યો છે. તે ઉપરથી ગણિ સમયસુંદરની બનાવેલી સઝાયમાં જણાવેલા સમકિતના ભાવાર્થને ટેકે મલતું નથી, અને સામાન્ય રીતે ભાગવંતથી સમકિત પ્રાપ્ત કર્યું, એમ માનવું સયુક્તિક છે.
શ્રેણુકરાજાને નંદા નામની રાણીથી અભયકુમાર નામને મહા બુદ્ધિશાળી કુમાર હતે. ચેલણ નામની રાણીથી થએલા જેyપુત્રને જન્મ થયે કે તૂર્ત જ તે પુત્રને રાણએ તકદીધું હતું કારણ તે પુત્ર ગર્ભમાં આવે તે સમયમાં રાણીને પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો હતો. તેથી રાણીએ આ પુત્ર તેના પિતાને વેરી છે, એવું અનુમાન કર્યું. પિતાના પતિના વૈરી પુત્રને પિતે ઉછરો એ તેને વ્યાજબી લાગ્યું નહીં, તેથી તેને જંગલમાં મુકી આવવા દાસીને સોંપે. દાસી તેને લઈને અશોકવનની ભૂમિમાં જઈને મુકી આવી હતી. રાજાને તે દાસી અચાનક મળી ગઈ, રાજાના પુછવાથી દાસીએ સત્ય હકીકત કહી દીધી. રાજા તત’ અશોકવનમાં ગયા, અને પુત્રને પિતે લઈ લીધે. સ્વસ્થાનકે આવી રણને કહ્યું, “અરે! કુલીન અને વિવેકી થઈને તે આવું અકાર્ય કેમ કર્યું ! કે જે ચંડાળે પણ કરે નહી.” ચિલણાએ નમ્રતાથી ઉત્તર આપે કે, “હે નાથ ! આ પુત્રરૂપે આપને વૈરી છે; કારણ કે તે ગર્ભમાં આવતાં જ મને મહાપાપકારી દેહદ ઉત્પન્ન થયું હતું. તેથી તેને જન્મ થતાં જ છ દીધે. કેમકે પતિનું કુશળ ઈચ્છનારી કુલીન સ્ત્રીઓને પુત્ર હોય કે બીજે ગમે તે હોય, પણ જે પતિને અહિતકારી હોય છે તેથી શું?” ચિલ
ને જવાબ અને તેની આ વર્તણુંક સતિ સ્ત્રીઓને પિતાના પતિ પ્રત્યે વિશુદ્ધ ધર્મ અને પ્રેમ કે હવે જોઈએ, તે જણાવે છે. ગૃહસ્થના સામાન્ય ધર્મના અંગે પતિવ્રતાપણું એ સ્ત્રીઓને
For Private and Personal Use Only